________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 385 નરકમાં ન જાય માટે અપર્યાપ્ત નારક નહિં) 5 અપર્યાપ્ત સમુમિ તિર્યંચ પંચેન્દ્રિય, 10 ગર્ભજતિર્યંચ પચેનિદ્રય, 202 ગર્ભજમનુષ્ય, લોકાન્તિક અને અનુત્તર વિના 170 દેવ એ 400 જીવભેદમાં સાસ્વાદન સભ્યત્વ હોય છે. સિદ્ધાન્તમતે 3 અપર્યાપ્ત એકેન્દ્રિય વિના શેષ એજ 397 જીવભદમાં સાસ્વાદન સમ્યકત્વ હોય છે. વળી લોકાન્તિક અને અનુત્તરદેવ સબંધિ 28 ભેદ સિવાય શેષ પ૩પ જીવભેદમાં મિથ્યાત્વ હોય છે. (ર૪) વિ -101 સમુર્ણિમ મનુષ્ય, 28 અપચેન્દ્રિય, અને 10 સમુચિઈમ પંચેન્દ્રિય એ 139 જીવભેદ અસંગ્નિ છે અને શેષ 424 જીવભેદ સંજ્ઞિ છે. (2) મારી–પ૩ જીવભેદ આહારી હોય છે, અને આહારીપણુના સચિત્તાદિ ઉત્તરભેદને અંગે 10 સૂક્ષ્મ એકેન્દ્રિય અને 2 બાદરવાયુ એ 12 જીવભેદમાં 3-4-5-6 દિશિનો અહાર હોય છે. કારણકે એ 12 જી લેકને કિનારે અલેકને સ્પશી રહેલા હોય છે, અને એ બાર જીવસહિત બીજા પણ સર્વે જીવ લોકના કિનારાથી ખસીને લોકની અંદરના ભાગમાં યથાયોગ્ય રહેલા હોય છે માટે પદક જીવભેદમાં 6 દિશિને આહાર હોય છે. તથા સર્વે અપર્યાપ્ત જેમાં એટલે ૩૩ર જીવભેદમાં એજ આહાર હોય છે, કારણકે એજઆહાર અપર્યાપ્ત અવ. સ્થામાં શરીર પર્યાસિ સમાપ્ત ન થાય ત્યાં સુધી જ હોય છે. ત્યારબાદ શરીર પર્યામિ સમાપ્ત થતાં એજ ૩૩ર અપર્યાપ્ત અને 231 પર્યાપ્તજી મળીને પ૬૩ જીવભેદમાં લમઆહાર હોય છે. હેતૂપદેશિકી અને દીર્ઘકાલિકી સંજ્ઞારૂપ વિશિષ્ટ સંજ્ઞાપૂર્વક ગ્રહણ કરાતે આહાર અહિં આશિક લેમ આહાર અને તેવા પ્રકારની વિશિષ્ટ સંજ્ઞાવિના સ્વાભાવિક રીતે ઉપગ શૂન્યપણે ગ્રહણ કરાતે આહાર અનાભોગિક લેમઆહાર કહેવાય છે, માટે પૂર્વે કહેલા 424 સંક્સિજીવ, પ પર્યાપ્ત સમુર્ણિમ તિર્યંચ પંચેનિદ્રય, અને 3 પર્યાપ્ત વિકલેન્દ્રિય સહિત ૪૩ર છવભેદમાં For Private And Personal Use Only