________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 383 (22) રાજ્યોતિષીથી અનુત્તર સુધીના 96 દેવભેદ, 30 પરમાધામી, અને રત્નપ્રભાદિ ચાર પૃથ્વીના નારકના 8 ભેદ મળી 134 ભેદ સિવાયના શેષ 29 જીવભેદમાં કૃષ્ણ લેશ્યા છે. એજ 126 દેવભેદ અને પહેલી બીજી છઠ્ઠી તથા સાતમી એ ચાર પૃથ્વીના નારકના 8 ભેદ મળી 134 ભેદ સિવાયના શેષ ૪ર૯ જીવભેદમાં નીલલેડ્યા છે. એજ 126 દેવભેદ તથા ચેથી પાંચમી છઠ્ઠી અને સાતમી પૃથ્વીના નારકના 8 ભેદ મળી 134 ભેદ સિવાયના શેષ ૪ર૯ જીવભેદમાં કાપેતલેશ્યા છે. 10 ભુવનપતિ, 16 બખ્તર, 10 સંભક, 10 તિષી, 1 સૌધર્મ, 1 ઈશાન, 1 અધકિબિષિક એ 49 પર્યાપ્ત અને 49 અપર્યાપ્ત મળી 98 દેવ, ર૦૨ ગર્ભજમનુષ્ય, 10 ગર્ભજતિર્યચ, 1 અપર્યાપ્ત બાદર પૃથ્વી, 1 અપર્યાપ્ત બાદર જળ, 1 અપર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિ, એ પ્રમાણે 313 જીવભેદમાં તેજોલેશ્યા છે. તથા 1 સનકુમારદેવ, 1 માહેન્દ્રદેવ, 1 બ્રહ્મદેવ, 1 મધ્યકિલિબષિકદેવ, અને 9 લોકાતિક દેવ, એ 13 પર્યાપ્ત અને 13 અપર્યાપ્ત મળી 26 દેવ, 30 કર્મભૂમિના ગર્ભજમનુષ્ય, અને 10 ગર્ભજ તિર્યંચ મળી 66 જીવભેદમાં પાલેશ્યા છે. લાંતકથી અનુત્તર સુધીના 21 પર્યાપ્ત અને 21 અપર્યાપ્ત મળી 42 દેવ, 2 ઉર્ધ્વકિબિષિક, 30 કર્મભૂમિના ગર્ભજમનુષ્ય, અને 10 ગર્ભજતિર્યંચ એ 84 જીવભદમાં શુકલેશ્યા છે. (22) મધ્યપ૬૩ જીવભેદ ભય છે, અને લેકાન્તિક તથા અનુત્તર સંબંધિ 28 ભેદ સિવાયના શેષ 535 જીવદ અભવ્ય છે. અહિં પરમાધામીને ભવ્યકુલકમાં એકાન્ત ભવ્ય ગણાવ્યા છે, માટે પરમાધામી સંબધિ 30 ભેદ પણ બાદ કરીએ તે 505 જીવભેદ અભવ્ય હોય, અથવા સર્વ યુગલિકેને પણ એકાન્ત ભવ્ય કહેલા છે, પરંતુ શ્રી ભગવતિજી વિગેરેમાં તે બન્નેના અભવ્યત્વને નિષેધ અંગીકાર નહિ કરેલ હોવાથી અહિં પ૩પ જીવલેદમાં અભવ્યત્વ કહેલું છે. For Private And Personal Use Only