________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 382 15 પર્યાપ્ત ગર્ભજ કર્મભૂમિના મનુષ્યરૂપ 15 જીવભેદમાં મનઃ પર્યવજ્ઞાન અને એજ 15 ભેદમાં કેવળ જ્ઞાન હોય છે. (8) –નવ લોકાન્તિક અને પાંચ અનુત્તરદેવના પર્યાપ્ત અને અપર્યાપ્ત મળી 28 જીવભેદ અવશ્ય સમ્યગ્દષ્ટિ હોય છે. માટે તે સિવાયના શેષ પ૩પ જીવલેદમાં મતિઅજ્ઞાન અને શ્રત અજ્ઞાન હોય. તથા 170 દેવ, 30 કર્મભૂમિના ગર્ભ જ મનુષ્ય, 10 ગર્ભજતિચ, અને 14 નારક એ ર૪ જીવભેદમાં વિર્ભાગજ્ઞાન હોય. () સામ-કર્મભૂમિના પર્યાય ગર્ભજ મનુષ્ય સંબંધિ 15 જીવભેદમાં સામાયિક ચારિત્ર છે, પાંચ મહાવિદેહ વિના કર્મભૂમિના પર્યાપ્ત ગભજમનુષ્ય સંબંધિ 10 જીવભદમાં છેદે પસ્થાપનીય અને પરિવાર વિશુદ્ધિ ચારિત્ર છે. કર્મભૂમિના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય સંબંધિ ૧૫જીવભેદમાં સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત ચારિત્ર છે. તથા પાંચ પર્યાય ગજતિર્યંચ સહિત 20 જીવભેદમાં દેશવિરતિ ચારિત્ર છે, અને પ૩ જીવભેદમાં અવિરતિ ચારિત્ર છે. (20) -પ૬૩ જીવભેદમાં અચક્ષુદર્શન હોય, 1 પર્યાપ્ત ચતુરિન્દ્રિય, પ પર્યાપ્ત સમુચ્છિ મતિર્યચ, 5 પર્યાપ્ત ગજતિર્યંચ, 101 પર્યાપ્ત મનુષ્ય, 99 પર્યાપ્ત દેવ અને 7 પર્યાપ્ત નારક એ 218 જીવભેદમાં અચક્ષુદર્શન છે. 198 દેવ, 14 નારક, 10 ગર્ભજતિર્યંચ, અને 30 કર્મભૂમિજ ગર્ભજમનુષ્ય એ રપર છવભેદમાં અવધિદર્શન છે. અહિં સાતમી પૃથ્વીને અપર્યાપ્ત નારક અવશ્ય વિભાગજ્ઞાની હોય તે પણ સિદ્ધાન્તમતે વિર્ભાગજ્ઞાનમાં અવધિદર્શન ગયું છે. તથા કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્ત મનુષ્ય સંબંધિ 15 જીભેદમાં કેવળ દર્શન છે. 1 અહિં કાતિક દેવામાં અધિપતિ દેવને અવશ્ય સભ્યત્વે હોય છે પરંતુ આત્મરક્ષકદિ પરિવારને અવશ્ય સમ્યક્ત્વનો નિર્ણય શ્રી બહુશ્રુતગમ્ય–( વિચારસાર. ) For Private And Personal Use Only