________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 381 યુગલિક મનુષ્ય એ 300 જીવભેદમાં (નપુંસકવેદ વિના) 24 કષાય તથા 30 કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય અને 10 ગર્ભજતિર્યંચ એ 40 જીવભેદમાં 25 કષાય, અને કાતિક તથા 5 અનુત્તરના પર્યાય અપર્યાપ્ત મળી 28 જીવભેદમાં ચાર અનંતાનુબંધિ કષાય સ્ત્રીવેદ અને નપુંસકવેદ એ 6 કષાય વિના શેષ 19 કષાય છે.* (7) જ્ઞાન–૧૯૮ દેવ, સાતમી પૃથ્વીના અપર્યાપ્તનારક વિના શેષ 13 નારક, 202 ગર્ભજમનુષ્ય, અને 10 ગર્ભજતિર્યંચ એ કર૩ જીવભેદમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય. અહિં 15 પરમાધામી દેવામાં પણ સમ્યકત્વ કહ્યું છે, તે પૂર્વસંગતિક દેવના કારણથી ઉત્પન્ન થાય છે. તથા સાતમી પૃથ્વીના નારકને અપર્યાપ્ત અવસ્થામાં કઈપણ સમ્યકત્વ નહિ હેવાથી જ્ઞાનનો અભાવ કહ્યો છે. એ વાત કર્મગ્રંથના અભિપ્રાયથી કહી અને સિદ્ધાન્તના અભિપ્રાયથી તે ત્રણ અપર્યાપ્ત વિકસેન્દ્રિય અને પાંચ અપર્યાપ્ત સમુચ્છિમ તિચિ પંચેન્દ્રિયરૂપ આઠ ભેદ અધિક ગણતાં 431 જીભેદમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય. તથા 198 દેવ, 13 નારક, 30 કમભૂમિજ ગર્ભજ મનુષ્ય, અને 10 ગર્ભજ તિચિ એ 251 છવભેદમાં અવધિજ્ઞાન હોય. તથા * અહિંથી પ્રારંભીને આગળનાં કેટલાંક દ્વારોમાં પ્રાપ્ત છવભેદોની સંકલન (સળો ) પ૬ 3 આવશે. જેમ આ દ્વારમાં 195+100+40+ 28563 સર્વભેદ થાય છે. તેમ આગળ પણ કેટલાક કારોમાં જાણવું. 1 શ્રી વિચારસાર ગ્રંથમાં કહ્યું છે કે - " ननु परमाधार्मिकेषु कथं सम्यक्त्वमुच्यते ? अत्र प्रव संगतिकदेवताधुपदेशेन प्राप्नोति, इन्द्रकृतनन्दोश्वरात्तवादि दर्शन નિમિત્તમ િકાવ્ય. અર્થ–પરમાધાર્મિક દેવોમાં સમ્યકૃત્વ કેવી રીતે હોય? ઉત્તર-પૂર્વભવની સોબતવાળા દેવ વિગેરેના ઉપદેશથી અથવા ઇન્દ્ર કરેલા નન્દીશ્વરસવ વિગેરેના દર્શનથી પણ પરમાધામિક દેવ સમ્યકૃત્વ પ્રાપ્ત કરે છે. " અહિં પર્યાપ્ત અવસ્થામાં સમ્યત્વે કહ્યું પણ અપર્યાપ્તાવસ્થા સંબંધિ સમ્યક્ત્વનો નિર્ણય શ્રી બહુશ્રુતગમ્ય. For Private And Personal Use Only