________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 380 મિજ ગર્ભજ પર્યાપ્ત મનુષ્ય, પ ગર્ભજતિર્યંચ પર્યા, અને 2 પર્યાપ્તબાદરવાયુ એ ૧ર૭ જીવભેદમાં વૈક્રિયાગ હેય, અથવા મતાન્તરે શરીરપર્યાપ્તિ સમાપ્ત થયા બાદ કાગ અંગીકાર કરીએ તે 9 અપર્યાપ્ત દેવ અને 7 અપર્યાપ્ત નારક એ 106 ભેદ અધિક ગણતા ર૩૩ જીવભેદમાં વૈક્રિયાગ હિય. પર્યાપ્તકર્મભૂમિજ ગજ મનુષ્યરૂપ 15 જીવભેદમાં આહારકમિશ્ર અને આહારગ છે. તથા 3 પર્યાપ્ત વિલેન્દ્રિય, પ પર્યાપ્ત સમુચ્છિમ તિર્થ પંચેન્દ્રિય, 5 પયગર્ભજતિચ, 101 પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, 9 પર્યાપ્ત દેવ, અને છ પર્યાયનારક, એ રર૦ છવભેદમાં વ્યવહાર વચનગ છે. તથા હ પર્યાપ્તદેવ, 7 પર્યાપ્ત નારક, 101 પર્યાપ્ત મનુષ્ય, અને પ પર્યાપ્ત ગર્ભજતિર્યંચ એ ર૧ પર્યાપ્તસંગ્નિ પંચેન્દ્રિયમાં ચાર મનગ અને વચનગ છે. અહિં અનુત્તરાદિ દેવો શબ્દચ્ચાર કરતા નથી તોપણ લબ્ધિરૂપે વચનગ ગણવાને વ્યવહાર છે. (1) વેદ–૧૦ સનકુમાર વિગેરે સ્વર્ગના દેવ, રૈવેયક, પ અનુત્તર, 9 લોકાન્તિક, અને 2 ઉર્ધ્વકિબિષિક એ 35 અપર્યાપ્ત અને 35 પર્યાપ્ત દેવા મળી 70 દેવ સિવાયના શેષ 128 દેવ, 202 ગર્ભજ મનુષ્ય, અને 10 ગર્ભજતિર્યંચ એ 340 છવભેદમાં સ્ત્રીવેદ છે. તથા 198 દેવ, 202 ગર્ભજ મનુષ્ય, અને 10 ગર્ભજતિર્યંચ એ 410 જીવભેદમાં પુરૂષદ હોય છે. તથા 198 દેવ અને 172 યુગલિક મનુષ્ય સિવાય શેષ 193 જીવભેદમાં નપુંસકવેદ હોય છે, (6) STપ૩ જીવભેદમાં કોઇ વિગેરે ચારે મૂળ કષાય હોય છે, અને ઉત્તરભેદમાં 38 અગર્ભજતિર્થચ, 101 સમુચિ૭મ મનુષ્ય, 14 નારક, એ 153 કેવળ નપુંસકવેદી, અને 18 કાન્તિક તથા 10 અનુત્તર સંબંધિ 28 દેવભેદ વિના શેષ ૪ર કેવળ પુરૂષવેદી દેવ મળી 15 જીવભેદમાં (બે વિરૂદ્ધ વેદ વિના શેષ) ર૩ કષાય છે. તથા 128 દેવ અને 172 For Private And Personal Use Only