________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 379 અને એ પ્રમાણે એકેન્દ્રિય-સ્થાવરના 22 દ સિવાય શેષ 541 જીવભદમાં ત્રસકાય છે. () યોગ– અપર્યાપ્ત દેવ, ર૦૨ અપર્યાપ્ત મનુષ્ય, 24 અપર્યાપ્તતિર્યંચ, 7 અપર્યાસનારક, અને 15 પર્યાપ્તકર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય એ 347 જીવભેદમાં કામણગ છે. અહિં 332 અપર્યાપ્ત જીવભેદમાં પૂર્વભવથી પરભવ જતાં માર્ગમાં અને ઉત્પત્તિને પ્રથમ સમયે કાર્મયોગ છે, અને 15 કર્મભૂમીજ પર્યાપ્ત મનુષ્યમાં કેવલીસમુદઘાત વખતે ત્રીજે અને પાંચમે સમયે કામણગ છે. તેમજ 24 અપર્યાપ્રતિચ, 202 અપર્યાપ્ત મનુષ્ય, અને 15 પર્યાપ્તકર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય એ 241 જીવભેદમાં આદારિકમિશ્રગ છે. વળી 24 પર્યાપ્તતિર્યંચ અને 101 પર્યાપ્ત મનુષ્ય એ ૧રપ જીવભેદમાં ઔદારિકકાય છે, અથવા જે મહર્ષિ શરીરપર્યાપ્તિ સમાપ્ત થયાબાદ કાગ માને છે તેઓના અભિપ્રાય પ્રમાણે 24 અપર્યાપ્રતિચ અને 202 અપર્યાપ્ત મનુષ્ય એ રર૬ ભેદ સહિત ૩પ૧ જીવભેદમાં ઔદારિક કાયવેગ છે. 9 અપર્યાપ્ત દેવ, 7 અપર્યાપ્ત નારક, 15 પર્યાપ્તકર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય, પ પર્યાપ્ત ગર્ભજતિર્થચ, અને 1 બાદરપર્યાયવાયુ એ 127 જીવભેદમાં વૈકિયમિશ્ર ચેગ છે. અહિં પર્યાપ્તતિચિ અને મનુષ્યને ઉત્તરક્રિય દેહ આશ્રયિ વયિમિશ્રગ ગણે છે, પરંતુ પર્યાપ્ત દેવ અને નારકના ઉત્તરદેહ આશ્રયિ વૈકિયમિશ્રયોગ નહિ ગણવાનું કારણ દેવ નારકનું મૂળ શરીર વૈકિય હોવાથી પર્યાપ્ત અવસ્થામાં ઉત્તરવૈક્રિય રચના વખતે પણ મૂળકિયદેહની અપેક્ષાએ વૈકિયગનીજ મુખ્યતા ગણે છે. બન્ને દેહની અપેક્ષાએ વૈકિયમિશ્રગ ગણુએ તે નવગ્રેવેયક અને પાંચ અનુત્તરના 14 અપર્યાપ્ત અને 14 પર્યાપ્ત દેવ સિવાય શેષ 170 દેવ, 14 નારક, 15 પર્યાપ્તકર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય, 5 પર્યાપ્ત ગર્ભજતિચ, અને 1 પર્યાબાદરવાયુ એ 205 જીવદમાં વૈકિયમિશ્રયોગ હોય. તથા 9 પર્યાપ્ત દેવ, 7 પર્યાખનારક, 15 કર્મભૂ For Private And Personal Use Only