________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 378 (ર) કવર 8 ૨૦૨–ઉદયવત્ (ર) તા 8-38 સુગમ છે. (27) શરીર 9, (28) વં તુ 4-17, (ર૬) દયાન -6, (30) સંચળ 6, (32) સંથાન 6, (રૂરી સમુથાર 7, (33) માવ -જરૂ–સુગમ છે. () ના, () રિતિ–પંચેન્દ્રિય માર્ગણાવત્. (36) ચનિ–પંચેન્દ્રિય સંબંધિ 260000 નિ છે, અને સચિત્તાદિ 12 ભેદમાંની સચિત્ત વિવૃત અને શંખાવર્ત વિના 9 યુનિ છેકારણકે સચિત્ત અને વિદ્યુત નિમાં અસંક્ષિ અને શંખાવમાં અપર્યાપ્ત જીવ ઉત્પન્ન થાય છે. इति 14 जीवभेदेषु 36 द्वारप्राप्तिः समाता. પ૩ જીવભેદમાં. (2) તિ–દેવ સંબંધિ 198 જીવભેદમાં દેવગતિ, મનુષ્યના 303 ભેદમાં મનુષ્યગતિ, તિર્યંચના 48 ભેદમાં તિચંચગતિ, અને નારકના 14 જીવભેદમાં નરકગતિ છે. (2) ત્રિ—દ્વારવર્ણન પ્રસંગે દર્શાવેલા એકેન્દ્રિયના 22 જીવભેદમાં એક સ્પર્શેન્દ્રિય છે, કીન્દ્રિયના 2 ભેદમાં સ્પર્શેન્દ્રિય અને જીહા એ બે ઈન્દ્રિય છે, ત્રીન્દ્રિયના 2 ભેદમાં સ્પર્શેન્દ્રિય, જીહા, અને નાસિકા એ ત્રણ ઈન્દ્રિયે છે, ચતુરિન્દ્રિયના 2 દમાં ચક્ષુ સહિત ચાર ઈનિદ્ર, અને શેષ 535 જીવભેદમાં શ્રેત્રેન્દ્રિય સહિત પાંચ ઈન્દ્રિયે છે. () –દ્વાવર્ણન પ્રસંગે દર્શાવ્યા પ્રમાણે પૃથ્વીકાયના 4 ભેદમાં પૃથ્વીકાય, અપકાયના 4 હેદમાં અપકાય, અગ્નિકાયના 4 ભદમાં અગ્નિકાય, વાયુકાયના 4 ભેદમાં વાયુકાય, ચાર સાધારણ વનસ્પતિ અને બે પ્રત્યેક વનસ્પતિ મળીને 6 ભેદમાં વનસ્પતિકાય, For Private And Personal Use Only