________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૩
સ્થાવરની દયા સંબધિ દશ વસા મઢ જતાં માત્ર ત્રસની દયાના દેશ વસા કાયમ રહ્યા. પુનઃ ત્રસજીવની દયા સંકલ્પ હિંસાત્યાગથી અને પ્રાર ભર હિંસાત્યાગથી એમ બે પ્રકારે છે તેમાં ગૃહસ્થા સંકલ્પ હિંસાત્યાગથી ત્રસજીવેાની દયા રાખી શકે પણુ પ્રારંભ હિંસાના ત્યાગથી ત્રસજીવેાની દયા પાળી શકે નહિ, માટે પૂર્વે બાકી રહેલી દશ વસા દયામાંથી પ્રારંભત્રસહિંસાના પાંચ વસા જતાં બાકી સંકલ્પ હિ ંસાના ત્યાગરૂપ ૫ વસાની ત્રસદયા રહી. પુન: સંકલ્પ પણ સાપરાધિ અને નિરપરાધિ એમ એ પ્રકારને છે, તેમાં સાપરાધિ ત્રસજીવની સંકલ્પ હિંસાને ત્યાગ ગૃહસ્થ પાળી શકે નહિ, અને નિરપરાધિ ત્રસજીવની સંકલ્પહિંસાના ત્યાગ કરી શકે માટે સંકલ્પના પાંચ વસામાંથી સાપરાધિના અઢી વસા જતાં નિરપરાધી ત્રસની દયાના અઢી વસા રહ્યા. પુનઃ નિરપરાધિ ત્રસની દયાના સાપેક્ષ અને નિરપેક્ષ એ એ ભેદમાંથી સાપેક્ષ નિરપરાધી ત્રસની દયા ગૃહસ્થાથી ખની શકે નહિ, માટે તે સંબંધિ સવા જતાં નિરપરાધિક સજીવને સંપથી હવે નહિ એ
૩
વસે
“ નિરપેક્ષ
66
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ અમુક જીવને હું મારી નાખુ ” એવી બુદ્ધિપૂર્વક ત્રસજીવન હિંસા કરવી તે સંકલ્પ હિંસા, તેને ત્યાગ ગૃહસ્થ કરી શકે.
((
ર્ મકાન વિગેરે બાંધતાં ત્રસજીવે અવશ્ય હાય છે પણ તેમાં ઉદ્દેશ ત્રસજીવને હણવાના નથી તે તે ત્રસની હિંસા પ્રાર ંભ હિંસા કહેવાય, એ હિંસાને ત્યાગ ગૃહસ્થથી નથી થઇ શકતા.
૩ કારણકે અપરાધી અને દુષ્ટજાને યાગ્ય શિક્ષા કરવી એ ગૃહસ્થધર્મના વ્યવહાર છે, અને અપરાધીના ઉપર પણ મુનિવત્ યા રાખે તે ગૃદુસ્થા વ્યત્રહાર નભે નહિ માટે.
૪. નિરપાધી હોય છતાં પણ ગૃહસ્થવ્યવહારના નિભાવને અંગે તેમને અધનાદિ કરવાં પડે, જેમ વનમાં ક્રૂરતાં હસ્તિ, અશ્વ, ઉંટ વિગેરે પશુઓએ અપરાધ નથી કર્યા છતાં આરોહણાદિ ઉપયેાગ માટે ઘેર લાવી બુધનાદિ કરવાં તે સાપેક્ષ નિરપરાધી ત્રસની હિંસા.
પ વિના પ્રમેાજને નિરપરાધી ત્રસવનાં વધ–અધનાદિ કરવાં તે {નરપેક્ષ નિરપરાધી ત્રસંહિંસાને ત્યાગ ગૃહસ્થથી બની શકે.
For Private And Personal Use Only