________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- રર
સંપરાય ચારિત્ર તે ક્ષાસૂમ સંપરા ચારિત્ર ગણાય. અને સ કિલષ્ટ સૂક્ષમ સંપરાય ચારિત્ર તો માત્ર ઉપશમશ્રેણિવંતને જ હોય તેથી તેના ભેદ પડે નહિ.
૬ અથવાત રાત્રિ– અથા એટલે સિદ્ધાન્તમાં જેવી રીતે રતિ એટલે કહેલું છે તેવી રીતનું કષાયના અભાવરૂપ ચારિત્ર તે યથાવત રાત્રિ કહેવાય. આ ચારિત્રમાં કષાયને ઉદય સવૅથા ન હોય અને સત્તામાં હોય વા ન હોય, કારણકે આ ચારિત્ર ઉપશાન્તનેહ, ક્ષીણમેહ, સગિકેવલિ અને અગિકેવલિ એ ચારેને હોય છે, હેમાં ઉપશાન્તમેહરૂપ અગિયારમા ગુણસ્થાનવાળાને સર્વ કષાયોની સત્તા છે પણ ઉદય નથી, અને ક્ષીણમહાદિ ત્રણ ગુણસ્થાનવંત જીવોને કષાયની સત્તા અને ઉદય બને નથી. માટે એ ચારિત્રના ૩પરમ યથાવત અને સાઉથ જયાત એવા બે ભેદ છે, તેમાં ઉપશમ યથાખ્યાત ચારિત્રી પુન: ક્ષપકશ્રેણિ કરી ને પણ જાય અને તેમ ન કરે તે એ ચારિત્રથી પતિત થઈ મિથ્યાત્વે આવી વધુમાં વધુ અધે પુદ્ગલ પરાવર્ત જેટલા અનંત સંસાર સુધી નરક નિગોદમાં પણ રખડે; માટે કષાયો અતિ કષ્ટદાયક અને દુર્જય જાણવા. પણ ક્ષાયિક યથાખ્યાત ચારિત્રી તે તેજ ભવમાં મોક્ષ પામે છે.
૬ સેજિત રાત્તિ-દેશથી એટલે લેશમાત્ર, વિરતિ એટલે ત્યાગવાળું ચારિત્ર તે દેશવિરતિ ચારિત્ર. આ ચારિત્ર મુનિ મહારાજના ચારિત્રની અપેક્ષાએ દયાના સંબંધમાં સેળમાં ભાગ જેટલું છે, કારણકે મુનિ મહારાજને વિશ વસાની દયા છે, ત્યારે ગૃહસ્થને માત્ર સવા વસાની દયા હોય છે, અને આ ચારિત્ર ગૃહસ્થનેજ હોય છે. તે સવા વસાની દયા નીચે પ્રમાણે છે.
મુનિમહારાજને સ્થાવર અને ત્રસ એ બન્ને જીવની દયા હિય તે સંપૂર્ણ દયાને વિશ વસા જેટલી ગણીએ, અને ગૃહસ્થને માત્ર ત્રસ જીવનીજ દયા હોય, પણ સ્થાવર જીવની જયણું એટલે બની શકે ત્યાં સુધી પાળવી એવી અનિયમિત દયા હોય છે, માટે
For Private And Personal Use Only