________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 368 (2) દ્રિય રૂ, (27) arm 7, (28) વહેતુ - ર– એ ત્રણે દ્વારમાં એક નાસિકા ઈન્દ્રિય અધિક ગણવી. () વન–જન્મદેહની ઉત્કૃષ્ટ અવગાહના 3 ગાઉની છે, એવડા લાંબા કાનખજુરા વિગેરે ત્રીન્દ્રિય છે અઢી દ્વીપ બહારના દ્વીપસમુદ્રમાં ઉત્પન્ન થાય છે. વળી જૂ કીડી વિગેરે સર્વ ત્રીન્દ્રિય છની ઉત્કૃષ્ટ અવગાહના એવડી મેટી ન હોય, પરન્તુ શાસ્ત્રમાં કાનખજુરા વિગેરે કેટલાક ત્રીન્દ્રિયજીની અવગાહના 3 ગાઉ પ્રમાણની કહી છે. શેષ સ્વરૂપ પર્યાપ્ત દ્વીન્દ્રિયવત. (3) સ્થિતિ–ઉત્કૃષ્ટ ભવસ્થિતિ 49 દિવસની છે, ત્યારબાદ ગમે તેટલી માટી નાની કાયાવાળો ત્રીન્દ્રિયજીવ અવશ્ય મરણ પામે છે. તથા ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાત દિવસની છે. કારણકે ઓગણપચાસ દિવસ પ્રમાણુના કેટલાએક પર્યાભવમાં વારંવાર ઉત્પન્ન થતાં સંખ્યાત દિવસ ગણેલા છે, ત્યારબાદ અવશ્ય અપથાય ત્રીન્દ્રિય વિગેરે કોઈપણ અન્ય સ્વરૂપે ઉત્પન્ન થાય. ઉત્કૃષ્ટ કાયસ્થિતિમાં લબ્ધિપર્યાપ્તપણુંજ ગણવું, પણ કરણપર્યાપણું નહિ. (9) અપર્યાપ્તચતુરિનિદ્રયમાં. જત વિગેરે 33 દ્વારે અપર્યાયત્રીન્દ્રિયવતું. પરંતુ ત્રીન્દ્રિયને સ્થાને ચતુરિન્દ્રિય શબ્દ કહે.શેષ 3 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે— (2) ત્રિા –ોત્રેનિદ્રય સિવાયની ચાર ઈન્દ્રિયો છે. (22) પ્રાણ –ઇન્દ્રિય 4, શ્વાસોચ્છવાસ, આયુષ્ય, અને કાગ એ સાત પ્રાણ અપર્યાપ્ત અવસ્થામાં છે. અહિં ચક્ષુદર્શન ન ગયું અને ચક્ષુ પ્રાણ ગણે છે તેનું કારણકે વિવિક્ષત ઈન્દ્રિય રચાયા બાદ તે ઈન્દ્રિય પ્રાણરૂપ ગણી શકાય, પરંતુ દર્શનરૂપ તે ત્યારે ગણાય કે જ્યારે દેખવારૂપ કાર્ય કરી શકે. For Private And Personal Use Only