________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 363 (36) યોનિ––એકેન્દ્રિય માર્ગણામાં કહ્યા પ્રમાણે પર૦૦૦૦૦ યોનિ જાણવી. તથા સચિત્ત વિગેરે ત્રણ પ્રકારની, શીત વિગેરે ત્રણ પ્રકારની. અને સંવૃતવિગેરેમાંની એક સંવૃતનિ છે. શંખવર્તાદિનિ હોય નહિ. (2) સૂક્ષ્મપર્યાપ્ત એકેન્દ્રિયમાં. જતિ વિગેરે 30 દ્વાર સુમઅપર્યાપ્ત એકેન્દ્રિય તુલ્ય છે, શેષ 6 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે– (4) યોગ –ઔદારિક છે. (28) raffણ ક–પર્યાપણું હોવાથી પસએકેન્દ્રિયને યેગ્ય આહાર, શરીર, ઈન્દ્રિય અને ઉચ્છવાસ એ ચાર પર્યાસિહય. - (1) પ્રાણ ક–આયુષ્ય, સ્પર્શેન્દ્રિય, કાયાગ, અને શ્વાસોચ્છવાસ એ ચાર પ્રાણ હોય, કારણકે શ્વાસોચ્છવાસપર્યાપ્તિ પણ પૂર્ણ થયેલી હોય છે. (ર૪) 32 ૮૭૪–સૂક્ષ્મ અપર્યાપ્તને જે 73 પ્રકૃતિને ઉદય કહ્યો છે તેમાંથી તિર્યગાનુપૂવી અને અપર્યાપ્ત નામકર્મ બાદ કરી પર્યાતનામકર્મ પરાઘાત અને ઉશ્વાસનામકર્મ ઉમેરતાં 74 પ્રકૃતિઓને ઉદય લબ્ધિપર્યાપને પર્યાપ્તાવસ્થામાં હોય. (20) હીરા ૮-૭૪–ઉદયવતું. (૨૮)ધિતુ ક-૩ર-યોગમાં 1 દારિકગ ગણવાથી. () રિતિ–જઘન્ય અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ તથા જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે, અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ લબ્ધિપર્યાપ્તપણાની અપેક્ષાએ અસંખ્યકાળચક્ર પ્રમાણ છે. 1. અહિં સર્વત્ર અપર્યાપાને બદલે પર્યાપ્ત રાબ કહે. For Private And Personal Use Only