________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 358. હોય. આ તેરમા અને ચૌદમાં ગુણસ્થાનમાં ભવ્યત્વભાવ સ્વીકારેલ છે, તેનું કારણકે શાસ્ત્રમાં ભવ્યમાર્ગાએ 14 ગુણસ્થાન કહેલાં છે. વળી કેટલાએક તે કેવળીભગવાનમાં દ્રવ્ય સિદ્ધત્વ ગણુને ભવ્યત્વભાવ ગણતા નથી. () વગાહના–સમુઘાતકૃત અવગાહના સંપૂર્ણ લાકાકાશ પ્રમાણ છે. શેષ સ્વરૂપ ક્ષીણમેહવત. (2) રિતિ–જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ 8 વર્ષ 7 માસ ન્યૂન પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ છે. તેમજ ભવસ્થિતિ ક્ષીણમેહવત. અગીકલી ગુણસ્થાનમાં. ગતિ વિગેરે ર૨ દ્વારે સગીકેવલી ગુણસ્થાન પ્રમાણે જાણવાં, શેષ 14 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે () એજ –ગ રહિતપણું હોવાથી જ આ ગુણસ્થાન અગી કહેવાય છે. ગુણસ્થાનક્રમાનુરોહ ગ્રંથમાં સૂક્ષ્મ કાગ કહ્યો છે પણ તે અહિં અવિવક્ષિત છે. (22) ર ૦–વેગ અને વેશ્યા અન્વયવ્યતિરેકભાવે હોવાથી એગ નથી માટે લેશ્યા પણ નથી. (26) ગો - ગાભાવે આહાર ન હોય, પણ એક અનાહારીપણું હોય. (22) –આયુષ્ય પ્રાણ સિવાય કોઈ પણ પ્રાણુ ન હોય. (20) સંજ્ઞા ૦–૦–અનાહારીપણું હોવાથી આહાર સંજ્ઞા પણ ન હોય. (ર૩) વંજ ૦-૦ચગાભાવે કર્મબંધ પણ ન હોય. 1. યોગિ અને અયોગી ગુણસ્થાનમાં સંક્ષિપણું મનોદ્રવ્યના સંબંધ માત્રથીજ છે, પણ ચિંતારૂપ નહિ. (પંચસંગ્રહ) For Private And Personal Use Only