________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 357 (ર) ૩પચો ર–કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે ઉપગ છે. (ર) 3 ૪-૦રમૂળકર્મમાં નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય એ ચારને ઉદય છે, તેમજ ઉત્તરભેદમાં ક્ષીણમેહમાં કહેલી પંચાવન પ્રકૃતિમાંથી જ્ઞાનાવરણ પ, દર્શનાવરણ 4, અન્તરાય પ, એ 14 પ્રકૃતિ બાદ કરી છનનામકર્મ અધિક મેળવતાં 42 નો ઉદય હોય. (ર૯) સીરપ ર-રૂ–-મૂળકર્મમાં નામ અને ગોત્રકમની ઉદીરણું હોય, તેમજ ઉત્તરભેદમાં બે વેદનીય અને નરાયુષ્ય (૪ર માંથી) બાદ કરતાં શેષ 39 પ્રકૃતિની ઉદીરણ ઉદયમાં કહ્યા પ્રમાણે હાય. (ર૬) સત્તા ૪–૮–મૂળકર્મમાં ઉદયવત્ ચારની સત્તા હોય, ઉત્તરભેદમાં ક્ષીણમેહીને કહેલી 101 પ્રકૃતિમાંથી નિદ્રા અને પ્રચલા તે ક્ષીણમેહને ઉપાજ્ય સમયે ક્ષય પામી, તેમજ પાંચજ્ઞાનાવરણ પાંચ અન્તરાય અને ચાર દર્શનાવરણ એ 14 પ્રકૃતિ ક્ષીણમેહને છેલ્લે સમયે ક્ષય પામી, માટે તે 16 પ્રકૃતિ બાદ કરતાં શેષ 85 પ્રકૃતિની સત્તા હોય. (28) દેતુ ૨–૭—મૂળહેતુમાં ગરૂપ એક હેતુ છે, અને ઉત્તરહેતુમાં સાત એગ છે. (ર૬) દયાન ૨–ગનિરોધ વખતે શુકલધ્યાનને ત્રીજો ભેદ હોય, અને શેષ વખતમાં ધ્યાન ન હોય (પણ ધ્યાનાન્તરિકા કાળ હોય. ). (રૂર) સમુદ્રઘાત કેવલી મુદ્દઘાતરૂપ એક સમુઘાત છે. (23) માવ રૂ–૪–મૂળભાવ ક્ષાયિક, આિદયિક, અને પારિણામિક એ ત્રણ ભાવ હોય, ઉત્તરભેદમાં 9 ક્ષાવિકભાવ, 3 આદયિકભાવ (નરગતિ, શુકલેશ્યા, અને અસિદ્ધત્વ), અને 2 પારિણમિકભાવ (છત્વ અને ભવ્યત્વ) એ પ્રમાણે 14 ભાવ For Private And Personal Use Only