________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩પ૬ () રિથતિ-જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બને કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. શેષ સ્વરૂપ ઉપશાન્તહવત્, સગી કેવલી ગુણસ્થાનમાં. જન વિગેરે 22 દ્વાર ક્ષીણમેહ ગુણસ્થાનવત્ જાણવાં, શેષ 14 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે– (4) યોગ –અહિં કેવળજ્ઞાન હોવાથી અસત્ય મન અને વચનગ, મિશ્ર મન અને વચનગ એ ચાર ચેન ન હોય, પરન્તુ કેવળીસમુદઘાત વખતે ઔદારિકમિશ્ર અને કાર્મણ એ બે ચેગ અધિક છે, માટે ક્ષણમહીના નવ યુગમાંથી ચાર યાગ બાદકરી બે વેગ મેળવતાં ( સત્ય અને વ્યવહાર માગ, સત્ય અને વ્યવહાર વચનગ, દારિકમિશ્ર, અને કાર્પણ કાગ એ 7 યુગ હેય. (7) જ્ઞાન –આ ગુણસ્થાને એક કેવળજ્ઞાન હોય. (20) રર ?–આ ગુણસ્થાને એક કેવળદર્શન હોય છે. (26) પ્રાળ –પાંચ ઈન્દ્રિય પ્રાણ ન હય, કારણકે સર્વજ્ઞના જ્ઞાનમાં ઈન્દ્રિયોને ઉપયોગ ન હોય, માટે શેષ પાંચ પ્રાણુ હોય. (20) સં 2 (૦-૦–આહારદિ ચારમાંની એક આહારસંજ્ઞા સુધાવેદનીયના ઉદયથી હોય, અથવા સંજ્ઞા તે ચિંતારૂપ હોવાથી છઘસ્થનેજ ગણવામાં આવે તે આહાર હોય પરન્ત આહારસંજ્ઞા ન હોય, તેમજ હેતુપદેશિકી વિગેરે કઇ સંજ્ઞા ન હોય. 1-2. છાસ્થને જેમ ચિંતવનરૂપ પયોગી માગ છે તેમ કેવળીને નથી, પણ કોઈએ મનથી પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતી વખતે મનપુલોને તદાકારે પરિણુમાવવારૂપ પરપગી મનયોગ છે. For Private And Personal Use Only