________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 355 ક્ષીણુમેહ ગુણસ્થાનમાં ત્તિ આદિ 26 દ્વારે ઉપશાન્તાહ ગુણસ્થાનવત્ છે. શેષ 10 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે. (2) સંયમ –સંયમ દ્વારા જે કે ૧૧માં ગુણસ્થાનવત યથાખ્યાતચારિત્રરૂપે તુલ્ય છે પરંતુ ત્યાં ઉપશમયથાખ્યાત ચારિત્ર છે, અને અહિં ક્ષાયિકથાખ્યાત ચારિત્ર છે, એ પ્રમાણે વિશેષણ માત્રને જ તફાવત જાણો.. (3) સચવાય –અહિં એક ક્ષાયિક સમ્યક્ત્વ હોય. (24) ૩૨૭-૧૭—મૂળકર્મમાં મેહનીય વિના 7 કર્મ અને ઉત્તરભેદમાં રૂષભનારાશ અને નારાચ વિના શેષ સત્તાવન પ્રકૃતિએ. 11 મા ગુણસ્થાન પ્રમાણે છે. તેમજ બે નિદ્રા વિના અન્ય સમયે પપ ને ઉદય છે. (ર૯) કોરા ૯-૪મૂળકર્મમાં વેદનીય આયુષ્ય અને મેહનીય વિના પાંચની ઉદીરણું, અને ઉત્તરભેદમાં બે વેદનીય અને નરાયુષ્ય વિના ઉદયવત પ૧ની ઉદીરણું છે. (ર૬) સત્તા ૭-૨૦૨–મૂળકર્મમાં મેહનીય વિના સાતની સત્તા અને ઉત્તરભેદમાં 28 મેહનીય, 3 વિરૂદ્ધ આયુષ્ય, 3 થીણદ્વિત્રિક, સ્થાવર, સૂમ, તિર્યગદ્વિક, નરકદ્વિક, આતપ, ઉદ્યોત, કુજાતિ 4, સાધારણ એ 47 પ્રકૃતિ વિના શેષ 101 ની સત્તા હોય. (ર૬) દયાન -એક શુક્લધ્યાનને બીજે ભેદ હેય. (30) સંગાળ –વાર્ષભનારા નામે પ્રથમ સંઘયણ હોય. (33) માવ ૪–૧૨–મૂળભાવમાં ઉપશમ વિના ચાર ભાવ, અને ઉત્તરભાવમાં 11 મા ગુણસ્થાને કહેલા વીશ ભાવમાંથી બે ઉપશમભાવ બાદ કરી ક્ષાયિકચારિત્ર ઉમેરતાં 19 ભાવ હોય. (38) મરદના–સમુદ્દઘાતના અભાવે સમુદ્દઘાતકૃત અવગાહના ન હોય. શેષ સર્વ સ્વરૂપ ઉપશાહવત્. For Private And Personal Use Only