________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 353 (23) મા -ર૭–ક્ષપશમ સમ્યક્ત્વ અને તેજેશ્યા તથા પત્રલેશ્યા એ ત્રણ વિના શેષ ર૭ ભાવ અપ્રમત્તવતું. (34) વાવના–ઉત્તરદેહાવગાહના હોય નહિ, કારણકે ઉત્તરશરીરમાં વર્તતે જીવ શ્રેણિ પ્રારંભે નહિ. શેષ સ્વરૂપ અપ્રત્તવત. અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં. નતિ વિગેરે ર૯ દ્વારા અપૂર્વકરણ ગુણસ્થાન પ્રમાણે જાણવા શેષ 7 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે. (6) વાવ ૪–૭—મૂળ કષાય ક્રોધાદિ ચાર અને ઉત્તર કષાયમાં ચાર સંજવલન અને ત્રણ વેદ એ છ કષાય હોય. હેતૂપ વિના દીર્ઘકાલિકી અને દષ્ટિવાદિકી એ બે સંજ્ઞા હોય.. (ર૩) વન્ય ૭-૧૨–આ ગુણસ્થાનના પાંચ ભાગ છે, હેમાં હાસ્ય, રતિ, કુત્સા, અને ભય એ ચાર પ્રકૃતિ જતાં પહેલે ભાગે શેષ બાવીસ પ્રકૃતિ અપૂર્વકરણ ગુણસ્થાનને અનુસાર જાણવી. બીજે ભાગે પુરૂષદ જતાં 21, ત્રીજે ભાગે સંજ્વલન માન જતાં 19, અને સંજવલન માયા જવાથી પાંચમે ભાગે 18 પ્રકૃતિ બંધાય. (ર૪) 32 ૮-–અપૂર્વકરણમાં કહેલી 72 પ્રકૃતિમાંથી હાસ્ય વિગેરે 6 પ્રકૃતિ બાદ કરતાં શેષ 66 ને ઉદય. (ર૬) ૩ળા દર–એ વેદનીય અને નરાયુષ્ય વિના ઉદયવતુ. (28) વહેતુ -૬-હાસ્યાદિ 6 વિના શેષ અપૂર્વકરણવત. (23) માર -ર૮-અપૂર્વકરણવતી ર૭ ભાવમાં ઉપશમચારિત્ર મેળવતાં 28 ભાવ હાય કારણકે ઉપશમચારિત્ર આ ગુણસ્થાને સંલન લેભ વિના 27 મેહનીય ઉપશાન્ત થવાથી હોય છે, તેમજ ઉપશમાવવાનો પ્રારંભ પણ અહિં જ હોય છે. For Private And Personal Use Only