________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 352 (6) સંયમ ર–સામાયિક અને છેદપસ્થાપનીય એ બે ચારિત્ર હોય, પણ પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા શ્રેણિન પ્રારંભે અને આ તથા આગળનાં ગુણસ્થાને શ્રેણિ સંબંધિજ છે. (2) રચા –અહિંથી પ્રારંભીને આગળનાં ગુણસ્થાનમાં એક શુકલેશ્યાજ હેય. (23) સભ્ય –ઉપશમશ્રેણિમાં (ક્ષાયિક વા) ઉપશમ સમ્યકત્વ, અને ક્ષપકશ્રેણિવંતને ક્ષાયિકસમ્યક્ત્વ હોય. એ બે સિવાય કેઈપણ સમ્યક્ત્વ ન હોય. (ર૩) વર્ષે ૭–૧૮–આ ગુણથાનના સાત ભાગ છે. તેમાં પહેલે ભાગે અપ્રમત્ત પ્રમાણે 58, બીજે ભાગે નિદ્રાદ્ધિક વિના પ૬, અને સાતમે ભાગે દેવદ્રિક, પંચેન્દ્રિયજાતિ, સુખગતિ, ત્રસાદિ 9, આદાટ વિના શરીર 4, અંગોપાંગ 2, સમચતુરસ, નિર્માણ, જીનનામ, વર્ણાદિ 4, અગુરુલઘુચતુષ્કની 4, એ 30 વિના શેષ ર૬ પ્રકૃતિઓ બંધાય. (ર૪) ૩ય ૮-૭૨–સમ્યક્ત્વમેહનીય, આહાર, અને છેલ્લાં ત્રણ સંઘયણ વિના શેષ 72 પ્રકૃતિએ અપ્રમત્તવત્, (રકોરા -૬૨મૂળકર્મમાં વેદનીય અને આયુષ્ય વિના 6 કર્મની ઉદીરણા અને ઉત્તરભેદમાં બે વેદનીય અને નરાયુષ્ય વિના ઉદયવત્ 69 ની ઉદીરણા. (ર૭) રરર રૂ–આહારક અને મૂળ અથવા ઉત્તર વૈક્રિયશરીર આ ગુણસ્થાને ન હોય માટે શેષ ત્રણ શરીર હોય. (28) હેતુ ૨-રર-વેયિકાગ (બન્ને પ્રકારને) અને આહારકગ એ બે સિવાય શેષ 22 હેતુ અપ્રમત્તવ, (26) વ્યાજ ?–અહિં શુ ધ્યાનને પહેલો ભેદ હોય. (20) સંઘથળ રૂ–ઉપશમશ્રેણિવાળે જે આ ગુણસ્થાને આવે તે તેને પહેલાં ત્રણ સંઘયણ હોય, અને ક્ષપકણિવાળો આવે તે તેને પહેલું એકજ સંઘયણ હોય. For Private And Personal Use Only