________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩પ૧ (ર) કવીરા ૬-૭૮–મૂળકર્મમાંથી આયુષ્ય અને વેદનીય વિના 6 કર્મની તથા ઉત્તરભેદમાં નરાયુષ્ય અને બે વેદનીય વિના શેષ સર્વ ઉદીરણ ઉદયવત. (28) દંપતુ ર-ર-પ્રમત્તગુણસ્થાને કહેલા 26 બંધહેતુમાંથી બે મિશ્રગ બાદકરતાં 24 બંધહેતુ હોય. (22) દાન –-ચાર ધર્મધ્યાન હોય. અહિં શ્રી ગુણસ્થાન ક્રમાનુરેહ ગ્રંથમાં શુકલધ્યાનને પહેલે ભેદ ગાણું કહેલું હોવાથી ગણ્યો નથી. (રૂર) મુઘાત . (૨)–અપ્રમત્તાદિ ગુણસ્થાને ધ્યાનારૂઢપણું હોવાથી મરણુ હોય પણ મરણસમુદ્યાત ન હોય. અથવા એક મરણસમુદઘાત હોય છે. (-ઈતિ વિચારસરે). () -રૂ–પ્રમત્ત ગુણસ્થાને કહેલા 33 ભાવમાંથી 3 અશુભલેશ્યા બાદ કરતાં શેષ 30 ભાવ હોય. (રૂક) અરજદના–અહિં ઉત્તરદેહ પ્રારંભના અભાવે અંગુલના સંખ્યાતમાભાગરૂપ જઘન્ય ઉત્તરદેહાવગાહના ન હોય. શેષ સ્વરૂપ પ્રમત્તવત્. અપૂવકરણ ગુણસ્થાનમાં જતિ આદિ 23 દ્વારે અપ્રમત્ત ગુણસ્થાન પ્રમાણે છે, અને શેષ 13 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે-- (4) રોગ ૨–ક્રિય અને આહારકના શુદ્ધગ પણ અહિં ન હોય, માટે એ બે સિવાયના શેષ 9 ગ અપ્રમત્તવત્. 1. વળી અહિં આહારક અને વૈક્રિય સંબંધિ શુદ્ધયોગ છે પણ વૈકિય અને આહારક સમુદ્દઘાત નથી તેનું કારણ એ કે સમુદ્દઘાતને (પ્રારંભ) મિશ્રયોગ વખતે હોય, પરંતુ શુદ્ધયોગ વખતે ન હોય માટે પ્રારંભ અપેક્ષાએ સમુફઘાત ન હોય, શ્રી વિચારસાર ગ્રંથની મૂળગાથામાં તેને માળ 4 એ સત્રથી એક સમુદ્દઘાત કહ્યો છે, અને ટીકામાં મતાંતર પણ દર્શાવ્યો છે. For Private And Personal Use Only