________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર સામાયિક ચારિત્રમાં અને પ્રમતગુણરથાનમાં વૈક્રિયદ્રિક તથા ઉદ્યોતને ઉદય પણ ગણી શકાય માટે 81 અથવા 84 ને પણ ઉદય હોય—એ વિશેષ છે. અપ્રમત્ત ગુણસ્થાનમાં. કસિ વિગેરે 25 દ્વારા પ્રમત્ત ગુણસ્થાન પ્રમાણે જાણવા. શેષ 11 દ્વારમાં તફાવત છે તે નીચે પ્રમાણે-- () ૨૨––અહિં અતિ વિશુદ્ધિ હોવાથી ઉત્તરક્રિયા અને આહારક શરીરની રચનાના પ્રારંભ તથા સંહરણને અભાવ છે માટે બે મિશ્રણ ન હોય અને પ્રમત્તમાં વિકિય અથવા આહારક રચ્યાબાદ અપ્રમત્તપણું પામે તેથી વૈકિય અને આહારક કાયોગ હોય. માટે બે મિશ્રગ વિના શેષ સર્વ વેગ સામાયિક ચારિત્રવત્ જાણવા. (2) રંગ રૂ--સામાયિક, છેદપોપનીય, અને પરિહાર વિશુદ્ધિ એ ત્રણ ચારિત્ર છે. (22) રથા રૂ–-ત્રણ શુભલેશ્યા હોય. (26) ગુજરથાન ? --(સાતમું.). (ર૩) વધુ ૮-૧૨--પ્રમત્તગુણસ્થાનમાં જે 63 પ્રકૃતિ છે તેમાંથી શેક, અરતિ, અસ્થિર, અશુભ, અયશ, અને અશાતા એ 6 બાદ કરી આહારકદ્રિક મેળવતાં 58 ને બંધ. અહિં દેવાયુષ્યને બંધ પ્રારંભ ન હોય પણ પ્રમત્તથી બંધ પ્રારંભ કરી અપ્રમત્તે આવતાં પણ તે બંધ ચાલુ રહે માટે દેવાયુષ્યને બંધ પ્રતિપન્ન ભાવે હોય. (ર૪) 32 8-38 (૮૨)--પ્રમત્ત સંબંધિ ૮૧ના ઉદયમાંથી ત્યાનદ્વિત્રિક બાદ કરતાં 78 નો ઉદય હિાય. પૂર્વ રચિત વૈકિયની અપેક્ષાએ વૈકિયદ્ધિક અને ઉદ્યોતને ઉદય ગણતાં 81 ને ઉદય પણ હોય. For Private And Personal Use Only