________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 346 બાદ કરી ઉપશમ સમ્યક્ત્વ, અને ક્ષાયિક સમ્યક્ત્વ ઉમેરતાં 35 ભાવ હેય. () રિતિ–-ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનુત્તર દેવની અપેક્ષાએ 33 સાગરેપમથી કિંચિત્ અધિકકાળ પ્રમાણ છે. કારણકે મનુવ્યભવમાં ચારિત્ર પાલનના પ્રભાવે શ્રેણિગત ગુરુસ્થાનથી કાળ કરી ચેથા ગુણસ્થાન યુક્ત અનુત્તર દેવ થઈ પુનઃ મનુષ્યભવમાં આવ્યા બાદ કેટલાકકાળ સુધી ચોથું ગુણસ્થાન રહે ત્યારબાદ ચારિત્ર પામતાં ચોથું ગુણસ્થાન પલટાઈ છછું સાતમું થાય માટે ચોથા ગુણસ્થાનને ઉત્કૃષ્ટ કાળ સાધિક 33 સાગરેપમ છે. દેશવિરતિ ગુણસ્થાનમાં. ગતિ વિગેરે સર્વદ્વારે દેશવિરતિ ચારિત્રવત્ બન્ને સ્થાને વિક્રિયદ્ધિકને ઉદય પણ ગણુ. પ્રમત્ત ગુણસ્થાનમાં. વિગેરે ૩ર દ્વારા સામાયિક ચારિત્રને અનુસરે છે, અને જે ચાર દ્વારમાં તફાવત છે તે નીચે પ્રમાણે છે-- (26) ગુણસ્થાન –એક પ્રમત્ત ગુણસ્થાન હેય. (23) વર્ષ ૮-રૂ––આહારકદ્ધિક વિના સામાયિક ચારિત્ર પ્રમાણે. (ર૬) દાન રૂ–-અગ્રશોક સિવાયનાં 3 આર્તધ્યાન છે, ધર્મધ્યાન ગયું હોવાથી (ગુણત્રકમાંનુ ગ્રંથમાં) ગમ્યું નથી. (32) સ્થિતિ––ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે, ત્યારબાદ અવશ્ય અપ્રમત્ત થાય અથવા તો દેશવિરતિ વિગેરે ગુણસ્થાનમાં નીચે ઉતરી આવે, એમ પંચસંગ્રહ તથા શ્રી ભગવતિસૂત્ર વિગેરેને અભિપ્રાય છે, અથવા દેશણ પૂર્વક્રોડ વર્ષ કાયસ્થિતિ પણ કેટલાક માને છે તે શ્રી દ્રવ્ય પ્રકાશમાં સવિસ્તર કહેલ છે. શેષ સ્વરૂપ સામાયિક ચારિત્રવત. For Private And Personal Use Only