________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 346 (30) મંથન ?કેવલી મુઘાતના અને અગીના અના હારકપણામાં વર્ષભનારાચ સંઘયણ છે. શેષ બે પ્રસંગે સંઘરાણ ન હોય. (32) સમુથાર - અનાહારીપણામાં એક કેવલી મુદ્દઘાત સંભવે છે. પરન્ત શ્રી વિચારસરમાં વેદના, કષાય, મરણ, અને ક્રિયસમુદ્દઘાત કહ્યો છે તે વિચારવા ગ્ય છે. () માવ ક-૭–મૂળભાવ ઉપશમ વિના ચાર હાય. ઉત્તરભાવમાં 9 શાયિકભાવ, 14 ક્ષયોપશમભાવ (મન:પર્યવ, ચાદર્શન, અને બે વિરતિ વિના), 21 આદયિકભાવ, અને 3, પરિણામિકભાવ એ સર્વ મળી 47 ભાવ છે. (રૂટ) મદિના–અનાહારી વખતે મૂળદેહની અવગાહના જઘન્યથી બે હાથની હોય, કારણકે જઘન્ય બે હાથની અવગાહનાવાળો મનુષ્ય જ ચારિત્ર લઈ કેવળજ્ઞાન પામી કેવલીસમુઘાત કરી અનાહારી થઈ શકે, અને કૃષ્ણ 500 ધનુષ્યની અવગાહના તે પણ એ કારણથીજ અહિં ઉત્તરદેહના અભાવે ઉત્તદેહાવગાહના સંભવે નહિ. તેમજ સમુદઘાતકૃત અવગાહના તે કેવલી સમુદ્રઘાતમાં ચોથે સમયે સંપૂર્ણ લોકાકાશ પ્રમાણ છે, અને તે ચોથે સમયે અનાહારીજ છે. () રિથતિ–ભવસ્થિતિ જઘન્યથી ૨૫દ આવલિકા, અને 1. શ્રી વિચારસાર ગ્રંથમાં જે સમુદ્દઘાત એકેન્દ્રિય વિગેરેને કહ્યા તેજ સમુદ્યાન અનાહારીને સાથે સાથે કહ્યા છે. તે વિચારતાં કોઈ રીત "ધ બેસતો નથી. વળી મરણ હોય પણ મરણ મુદ્દઘાત હોય કે નહિ તે નિર્ણય બહુત ગમ્ય છે. કારણકે મરણ મુદ્દઘાટવડે મરણ પામના જીવન એક છે ઉપત્તિ સ્થાને પ્રથમથી જ પહોંચેલે હોય છે. અને બીન છેડો પૂર્વભવની દેહમાં હોય છે, હવે પૂર્વભવની દેહમાનો છેડો છૂટય બાદ બીજે છેડે ઉત્પત્તિસ્થાને રહ્યા છતાં આહારી છે કે અસ્વારી? જે આહાર હોય તો મરણસમુહૂંઘાતમાં અાહારીપણું ન કહેવાય, અનાહારી હોય તે મરણ મુદ્દઘાત પણ ગણી શકાય. માટે નિર્ણય શ્રીબહતગમ્ય છે. For Private And Personal Use Only