________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 37 ઉત્કૃષ્ટથી 33 સાગરોપમ છે, જઘન્ય કાયસ્થિતિ વિક્રગતિ આયિ 1 સમય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાદિ અનંત છે, કારણકે ચિદમાં ગુણસ્થાનના પ્રારંભથી આગળ કઈ પણ કાળે અનાહારીપણાને અન્ત નથી. इति आहारकद्वारे 36 द्वारप्राप्तिः समाप्ता. 14 गुणस्थानोमा 36 द्वारनी प्राप्ति. મિથ્યાદષ્ટિ ગુણસ્થાનમાં અતિ આદિ સર્વેકા મિથ્યાત્વ ( સભ્યત્વદ્વારમાં કહેલા મથ્યાત્વ )વતું. સાસ્વાદન ગુણસ્થાનમાં પતિ આદિ સર્વેદ્વારે સાસ્વાદન સભ્યત્વમાં કહ્યા પ્રમાણે. મિશ્રગુણસ્થાનમાં અતિ આદિ સર્વેદ્વારે મિશ્ર સમ્યકત્વમાં કહ્યા પ્રમાણે. સમ્યકત્વ ગુણસ્થાનમાં. જય આદિ બાવીશદ્વારે પશમ સભ્યત્વને અનુસાર જાણવાં, અને જે ચદ દ્વારમાં તફાવત છે તે દ્વારા નીચે પ્રમાણે છે 1, આધારકારના સચિત્તાદિ ઉત્તરભેદમાં દ્વારાવતાર કરે છે તોપણ ગ્રંથ ઘણે વધી જવાના ભયથી તેમ બની શક્યું નથી. 2. સમ્યકૃત્વ અને સમ્યકૃત્વ ગુણસ્થાનમાં તફાવત છે, તેમજ પશમ સમત્વ અને સમ્યકત્વ ગુણસ્થાન એ બેમાં પણ તફાવત છે, માટે સામાન્ય સંખ્યત્વ અથવા ક્ષયોપશમ સભ્યત્વનાં દ્વારમાં અને સખ્યત્વ ગુણસ્થાને પ્રાપ્ત થતાં તારોમાં તફાવત પષ્ટ હોય છે. For Private And Personal Use Only