________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 344 અતિ વિગેરે 13 દ્વારમાં તફાવત નહિ હોવાથી તે સિવાયનાં 23 દ્વારા નીચે પ્રમાણે છે - (4) ન —-મૂળગ એક કાગ અને ઉત્તરોગમાં પણ એક કાર્મણગજ હોય. (7) જ્ઞાન ક–છવસ્થ મુનિપણને અંગે ઉત્પન્ન થતું મન:પર્યવજ્ઞાન પૂર્વોક્ત ચારે પ્રસંગમાં નહિ હોવાથી શેષ ચાર જ્ઞાન હોય. (6) સંયમ ર–વગતિને પ્રસંગે તથા ઉત્પત્તિના પ્રથમ સમયે અવિરતિ ચારિત્ર. અને શેષ બે પ્રસંગે યથાખ્યાત ચારિત્ર હોય છે. શેષ પાંચ ચારિત્ર ચારમાંના કેઈપણ પ્રસંગે હાય નહિ. (20) વન રૂ–વકગતિમાં તથા પ્રથમ સમયે અચક્ષુ અને અવધિ એ બે દર્શન છે, અને શેષ બે પ્રસંગમાં કેવળદર્શન છે, પરતુ ચક્ષુદર્શન ચારમાંના કોઈપણ પ્રસંગે નથી, (23) સગવત્ર 4 (૧)–વકગતિમાં અને પ્રથમ સમયમાં ક્ષેપશમ, ક્ષાયિક, સાસ્વાદન અને મિથ્યાત્વ હોય, પરંતુ મિશ્ર તથા ઉપશમ સમત્વ પરભવમાં જાય નહિ તેમ કેવલીને પણ ન હોય, અથવા અનુત્તર દેવની અપેક્ષાએ માર્ગમાં મતાન્તરે ઉપશામ સમત્વ પણ હાય માટે પાંચ સભ્યત્વ. (ર) સદાર –એક અનાહારીપણું જ હોય. (26) ગુજરથાન ક હેલું, બીજું, ચેાથું, તેરમું અને ચદમ્ ગુણસ્થાન છે. (27) વીજમેર ૮-રૂક૭–ચદમાંથી 7 અપર્યાપ્તા અને એક સંક્ષિપર્યાપ્ત એ આઠ ભેદ, તથા પાંચ ત્રેસઠમાંથી સર્વ અપર્યાપ્ત ૩૩ર છે, તેમાં 15 કર્મભૂમિ મનુષપર્યાપ્તા ઉમેરતાં 347 છવભેદ થાય. (22) કાળ ૨–૧–પાંચ ઈન્દ્રિય પ્રાણ ઈદ્રિયપર્યાપ્ત છેસ્થને હાય, અને તે ઈન્દ્રિયપર્યાય તે આહારીજ છે. તેમજ For Private And Personal Use Only