________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 343 () ગો –સર્વ ઉત્તરભેદ સહિત એક આહારીપણું જ હોય. (26) ગુજસ્થાન રૂ–ચંદમે ગુણસ્થાને આહારને અભાવ છે માટે શેષ 13 ગુણસ્થાન છે. (24) 32 ૮૧૨૮–માર્ગમાંજ ઉદય આવનારી ચાર આનુપૂવીના ઉદય વખતે અનાહારીપણું હોય, માટે શેષ 118 ને ઉદય હોય. (ર) કવીરા ૮-૨૨૮–ઉદયવત્ (22) થાન શ–અગી ગુણસ્થાનવત શુકલધ્યાનના ચોથા ભેદ સિવાયનાં સર્વધ્યાન અહિં હોય છે. (36) સ્થિતિ–ભવસ્થિતિ સુગમ છે. અને કાયસ્થિતિ જઘન્યથી ત્રણ સમય ન્યૂન 256 આવલિકા છે તે પંચવકગતિવાળા લબ્ધિઅપર્યાપ્ત સૂફમનિગોદ આશ્રયિ છે. ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ છે પણ અનન્તકાળ નહિ, કારણકે જીવને પરભવ જતાં વારંવાર જુગતિ એટલાકાળ સુધીજ પ્રાપ્ત થાય, ત્યારબાદ અવશ્ય વકગતિ પ્રાપ્ત થાય, માટે કાયસ્થિતિ એ પ્રમાણે શ્રી પ્રજ્ઞાપનાજીમાં કહી છે, પરંતુ શ્રી પ્રજ્ઞાપનાજીમાં વિશેષપણાની અપેક્ષાએ જઘન્ય કાયસ્થિતિ બે સમય ન્યૂન 256 આવલિકા ત્રિવકગતિવાળા એકેન્દ્રિય આશ્રયિ કહી છે, તેથી ઉપરના કથનમાં વિરોધ જાણ નહિ. અનાહારક માં. અનાહારીપણું પૂર્વભવથી વક્રગતિએ આવતાં માર્ગમાં તથા ઉ૫ત્તિના પ્રથમ સમયે હાય, કેવલીને કેવલી મુદ્દાત વખતે ત્રીજે, ચોથે, પાંચમે સમયે, અને ચિદમા અગી ગુણસ્થાને હેય. માટે સર્વે દ્વારે એ ચાર પ્રસંગને અનુસારે વિચારવાં તે નીચે મુજબ– For Private And Personal Use Only