________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 342 (23) માય રૂ–ર–મૂળભાવ ઉપશમ અને ક્ષાયિક વિના ત્રણ હોય. અને ઉત્તરભાવમાં 11 પશમભાવ (6 ઉપયોગ, પ દાનાદિ), 15 ઔદયિકભાવ (2 ગતિ, 2 વેદ, 2 લેશ્યા, વિના), 3 પરિણામિકભાવ એ 29 ભાવ છે. (અહિં સાસ્વાદનભાવે જ્ઞાન ગણવાથી બે જ્ઞાન કહ્યાં છે). (38) જવાના–મૂળદેહાવગાહના એકેન્દ્રિયવત, ઉત્તરદેહાવગાહના જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંગુલને અસંખ્યાતભાગ વાયુ આશ્રયિ છે, શેષ અસંજ્ઞિ અને વૈક્રિયશરીર ન હોય. તથા સમુઘાતકૃત અવગાહના પણ એકેન્દ્રિયવત્ દીર્ઘ 14 રજજુ પ્રમાણ છે. (રૂ) રિથતિ–જઘન્ય ભવસ્થિતિ 256 આવલિકા, અને ઉત્કૃષ્ટ 84000 વર્ષ આયુષ્ય (સમુચ્છિમ ચતુષ્પદનું) છે, જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂ, અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ એકેન્દ્રિયવત્ અનાદિ અનંત છે. (રૂદ) નિ–ચાર લાખ દેવનિ અને ચાર લાખ નારક નિ સિવાય શેષ 76 લાખ નિ છે. તેમજ યોનિના સચિત્તાદિ સર્વ ભેદ હોય, પરંતુ સંવૃતવિવૃતા અને શંખાવર્તાદે યોનિ ન હાય, કારણકે એ ચારે યૂનિ ગર્ભજ નીજ છે, અને ગર્ભજ છ અસંજ્ઞિ ન હોય. gfસ, શિરે રૂદ્દ કાપતિઃ માતા. 2 आहारकहारमा 36 द्वारनो प्राप्ति. આહારકમાં. આહારક દ્વારમાં 30 દ્વારના સર્વભેદ હોય છે, પરંતુ જે 6 દ્વારમાં તફાવત છે તે નીચે પ્રમાણે છે For Private And Personal Use Only