________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 335 વા ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનમુહૂર્વ છે તે વ્યંજનાવગ્રહ એટલે પૃથવ ઉશ્વાસ જેટલી પ્રથમ કર્મગ્રંથની ભાષામાં કહી છે. (36) નિ–ક્ષપશમ સમ્યક્ત્વવત. સાસ્વાદનમાં. (2) જતિ ક–ચારે. ગતિના જીવને સાસ્વાદન સમ્યકત્વ છે. (2) દ્રિય ૨-૨-૩-ક-ક–પાંચે જાતિના જીવમાં સાસ્વાદન સમ્યક્ત્વ છે, પરન્તુ ચતુરિનિદ્રય સુધીના જીને તથા અસંસિ પંચેન્દ્રિયને પૂર્વભવમાં ઉપશમ સમ્યક્ત્વ વમીને આવતાં હોય, અને સંક્ષિપંચેન્દ્રિયને તો ચાલુ ભવમાં પણ ઉપશમ સમ્યક્ત્વ વમતાં હોય. અહિં એકેન્દ્રિયમાં સાસ્વાદપણું કર્મગ્રંથમતે જાણવું. (3) થર –ઉપશમ સમ્યકત્વ વમીને સાસ્વાદનસહિત મરણ પામેલો જીવ અગ્નિ અને વાયુમાં ઉપજે નહિ, તેમજ અગ્નિ અને વાયુ ચાલુ ભવમાં નવું સાસ્વાદને પણ પામે નહિ માટે કર્મગ્રંથમતે શેષ પૃવ્યાદિ ચાર કાયને સાસ્વાદન સમ્યત્વ હેય છે. (4) થોળ 23 (આહા૨ 2 વિના), (9) વેર રૂ–સુગમ છે. (6) વવાય –ર–અહિં અનંતાનુબંધિને ઉદય થવાથી જ સાસ્વાદનપણું પ્રાપ્ત થાય છે માટે સર્વે કષાય હાય. (7) શા 0 (૩)-મન:પર્યવ અને કેવળજ્ઞાન વિના શેષ ત્રણ જ્ઞાન હેય. કારણકે મન:પર્યવ અને કેવળજ્ઞાન મુનિને હોય, અને મુનિને સાસ્વાદન સમ્યક્ત્વ હેય નહિ. આ જ્ઞાન કહેવાને અભિપ્રાય સિદ્ધાંતને છે, પરંતુ કર્મગ્રંથકારે તે સાસ્વાદનમાં જ્ઞાનજ માનતા નથી. (8) અજ્ઞાન રૂ, (2) સંગમ ? (અવિ૦), (20) રન રૂ. (22) તેરા 6, (22) મધ્ય 8, (3) સભ્ય (સાસ્વાવ), (24) For Private And Personal Use Only