________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 334 બંધ છે. આ સમ્યત્વમાં આયુષ્યબંધ એગ્ય અધ્યવસાય નહિ હોવાથી આયુષ્ય બંધાય નહિ. તથા ઉત્તરભેદમાં મિથ્યાત્વ પ્રત્યયિક 16 પ્રકૃતિઓ અને અનતાનુબંધિ પ્રત્યયિક 25 પ્રકૃતિઓ તથા દેવાયુ અને નરકાયુ, તેમજ આહારકટ્રિક અને જીનનામ, એમ 46 પ્રકૃતિ બાદ કરતાં શેષ 74 પ્રકૃતિ બંધાય. (24) 32 ૮૨૦૦-મૂળ આઠે કર્મને ઉદય છે, અને ઉત્તરભેદમાં મિશ્રમેહનીય, સમ્યકત્વમેહનીય, આહારકદ્વિક, જીનનામ, આતપ, મિથ્યાત્વ, 4 અનંતાનુબંધિ, સ્થાવરાદિ 4, કુજાતિ 4, અને આનુપૂવી 4 એ 23 પ્રકૃતિ બાદ કરી મિશ્રમેહનીય ઉમેરતાં 100 પ્રકૃતિને ઉદય હેય. (0) ૩ીરના ૮-૦૦—ઉદયવતું. (ર૬) સત્તા ૮-૪હ–જનનામની સત્તાવાળા જીવ મિશ્ર અને સાસ્વાદન સમ્યકત્વ ન પામે તે કારણથી જીનનામ વિના 147 ની સત્તા હાય. (ર૭) શરીર છે, (આહાવિના), (28) વંધહેતુ રૂ-શરૂ (5 મિથ્યાત્વ, 4 અનંતા , પગ વિના), (22) દવાર 8 (અશુભ), (30) સંઘચા દ, (32) સંસ્થાન દ, (32) સમુદત 2 (વેદના, કષાય)–સુગમ છે. () માવ રૂ-રૂર (૬–ઉપશમ અને ક્ષાયિક વિના મૂળ 3 ભાવ છે, અને ઉત્તરભાવમાં ૧૧ક્ષપશમભાવ ( 3 મિશ્રજ્ઞાન, 3 દર્શન. 5 દાનાદિ), 19 ઔદયિકવ (મિથ્યાત્વ અને અજ્ઞાન વિના.), 2 પારિણામિકભાવ (અભ૦ વિના, એ સર્વ મળી ઉત્તરભાવ ૩ર છે. અથવા દયિક અજ્ઞાન અને 3 લાપશમિક અજ્ઞાન પણ ગણતાં 36 ભાવ છે. (રૂ) નવદુના– પશમવતું. પરન્તુ સમુઘાતકૃત અવગાહના અયુત ચેથી નરક સુધી 8 રજજુ પ્રમાણુ સંભવે. (32) રિતિ–મિશ્રણમ્ય દષ્ટિ જીવની ભવસ્થિતિ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી 33 સાગરોપમ. તેમજ જઘન્ય For Private And Personal Use Only