________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ર શ્રી દુપસહસૂરિને સેવા સંઘયણ છતાં પણ ક્ષાયિક સમ્યત્વ હોય. | (3) થાન 6, (32) સમુદ્ઘતિ –સુગમ છે. (શરૂ) માર ૯-૪–ક્ષપશમમાં કહેલા 36 ભાવ સહિત 9 ક્ષાયિકભાવ અધિક ગણતાં અને ક્ષાપશમસમ્યક્ત્વ બાદ કરતાં 44 ભાવ હાય. (રૂક) વન–જઘન્ય મૂળદેહની અવગાહના અનુત્તર દેવ આશ્રયિ 1 હાથ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અવગાહના ગર્ભજ ચતુષ્પદ યુગલિક આશ્રયિ 6 ગાઉની છે. અને ઉત્તરદેહાવગાહના સોપશમવતું. વળી સમુદઘાવકૃત અવગાહના કેવલીસઘાત શ્રયિ સંપૂર્ણ કાકાશ પ્રમાણ છે. અહિં ગજ જળચર વિગેરેનું શરીર જે કે 1000 પેજન છે પણ તેને ક્ષાયિકસભ્યત્વ ન હોય, ક્ષાયિકસમ્યક્ત્વ યુગલિક ચતુષ્પદને જ હોય માટે જન્મદેહની અવગાહના 6 ગાઉથી અધિક ગણાય નહિ. (31) fથતિ–જઘન્ય ભવસ્થિતિ 8 વર્ષની અને ઉત્કૃષ્ટ ભસ્થિતિ 33 સાગરોપમ પ્રમાણ છે. તેમજ કાયસ્થિતિ ઉત્કૃષ્ટ સાદિ અનન્તકાળ પ્રમાણ છે, કારણકે પ્રાપ્ત થયેલું ક્ષાયિકસમ્યક્ત્વ વિનાશ પામતું નથી, અને એજ કારણથી જઘન્ય કાયસ્થિતિ ન હોય. (26) ચરિ–પંચેન્દ્રિય સંબધ 26 લાખ યુનિ ગણાય. તેમજ સચિત્તાદિનિના ભેદ ક્ષયે પશમ સમ્યક્ત્વવત્ જાણવા. 1. કારણકે 8 વર્ષથી કમી વયવાળે સાયિકસમ્યક્ત્વ ન પામે અને પરભવમાં જાય ત્યાં દેવ નારકભવમાં જઘન્યથી 10 હજાર વર્ષાયુ હોય, તેમજ યુગલિક ચતુષ્પદ તિર્યંચમાં જાય તો અસંખ્ય વર્ધાયુષ્ય હોય, અને પુનઃ મનુષ્યમાં આવે તો 8 વર્ષે અરિત્ર પામી માસે જાય અથવા ન જય તોપણ કમી આયુષ્ય સંભવતું નથી. For Private And Personal Use Only