________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 326 કારણકે મુવમવતા આ 7 વંતિ ઈત્યાદિ ત્રીજા કર્મગ્રંથના વચનને અનુસારે ઉપશમ સમ્યકત્વમાં આયુષ્યબંધને અભાવ છે. વળી અહીં આહારકદ્ધિકને પણ બંધ હોય છે માટે 77 બંધાય. (24) 32 8-12 (૨૦)–સ્થાવરાદિ 4, કુજાતિ , અનંતાનુબંધિ 4, દર્શનમેહનીય 3, જીનનામ, આહારકદ્ધિક, આતપ, અને આનુપૂવી 4 એ 23 વિના શેષ 99 પ્રકૃતિને ઉદય હેય. અથવા જીવભેદમાં કહેલા મતાન્તર પ્રમાણે દેવાનુપૂવને ઉદય મેળવતાં 100 ને પણ ઉદય હોય. (ર) રજા 8-12 (૧૦૦)–ઉદયવત્ (ર૬) સત્તા ૮-૪૮–સુગમ છે. (ર૭) શરીર ક–ગમાં કહ્યા પ્રમાણે આહારકશરીર નહોય. (28) વંદેતુ 3-4 (૬)–મૂળહેતુ મિથ્યાત્વ વિના ત્રણ છે, અને ઉત્તરબંધહેતુ પાંચ મિથ્યાત્વ, ચાર અનંતાનુબંધિ, આહારકદ્ધિકાગ અને કામણગ એ 12 વિના 45 છે. અથવા અનુત્તર દેવ આશ્રયિ અપર્યાપ્તપણુમાં પણ ઉપશમ સભ્યત્વ ગણતાં કાર્મણગ સહિત 46 બંધહેતુ હોય, (ર) દયાન શરૂ–શુકલધ્યાનના છેલા ત્રણ ભેદ ક્ષીણમહાદિમાં (૧૨મા વિગેરે ગુણસ્થાનમાં) હેવાથી તે સિવાયનાં અહિં 13 ધ્યાન હોય. (30) સંચળ 6, (રૂ) સંથાન દ–સુગમ છે. (રર) મુઘાત 2 (૧)–વેદના અને મરણ એ બે સમુઘાત હય, શેષ પાંચ સમુદઘાત ન હોવાનું કારણકે કેવળજ્ઞાનના અભાવે કેવલીસમુદ્યાત અને વિશુદ્ધ પરિણામ હોવાથી વિકિયાદિ છે ઉપશમ સમ્યકૃત્વમાં ભારણ હોવાથી મરણસમુદ્દઘાત થવાનો સંભવ છે. પરન્તુ મરણ 5 મી પરભવમાં ગતિ કરતી વખતે ઉપશમ સમ્યક્ત્વ ન હોય. માટે સમુદ્દઘાત પ્રથમથી સંહરી પરભવમાં જાય. For Private And Personal Use Only