________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર૭ સમુદ્દઘાત નહાય. (પરતુ પ્રથમ રચાયેલું ઉતર ક્રિયશરીર હોય) અથવા વિચારસાર ગ્રંથમાં કહ્યા પ્રમાણે આહારક અને કેવળીસમુદ્ર સિવાયના પાંચ સમુદ્યાત હાય. અહિં વિશુદ્ધ પરિણામ છે તેપણ કષાયાદિ સમુઘાત કહ્યા છે તે વિચારણીય છે. () માત્ર 6-37-2 ઉપશમભાવ, 14 શપશમભાવ (3 અજ્ઞાન અને ક્ષ૫૦ સમ્યકત્વ વિના), 19 એયિક ભાવ (મિથ્યા અને અજ્ઞાન વિના), 2 પરિણામિકભાવ ( અભ૦ વિના), એ પ્રમાણે 37 ભાવ છે. - (રૂટ) સમાજના–પદ્મલેશ્યાવત, પરન્તુ જન્મદેહની જઘન્ય અવગાહના શ્રી બહુશ્રુતગમ્ય, પરંતુ પ્રાય: અંગુલને અસંખ્યાતમભાગ અને સમુદ્રઘાતકૃત અવગાહના મરણ આશ્રયિ દીર્ઘ 7 રજજુ પ્રમાણ (અઢી દ્વીપથી અનુત્તર સુધી) છે. . (39) સ્થિતિ–જઘન્ય શ્રીબહુશ્રુતગમ્ય. પણ પ્રાયઃ પર્યાપ્ત અન્તમુહૂર્તથી કમી નહિ, અને ઉત્કૃષ્ટ 33 સાગરોપમ ભવસ્થિતિ હોય, એ ઉપશમ સમ્યક્ત્વી જીવને અંગે જાણવી. તથા કાયસ્થિતિ તે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્તજ છે. કારણકે ઉપશમ સમ્યક્ત્વને કાળ અન્તર્મુહૂર્ત છે. (૩૬)નિ–પંચેન્દ્રિય સંબંધિ 26 લાખ યોનિ છે. અચિત્ત અને મિશ્ર એ બે ચોનિ છે પણ સચિત્તનિ નહિ, શીતાદિ ત્રણે પ્રકારની નિ છે. સંવૃત અને સંવૃતવિવૃત એ બે એનિ છે પણ વિવૃતાનિ નથી, શંખાવર્તાદિમાંની શંખાવર્ત નિ વિના શેષ બે નિ હેય. એનું કારણકે જે નિ સંક્ષિને હોય તેજ નિ ઉપશમ સમ્યક્ત્વની હોય. ક જઘન્યમાં જઘન્ય કેટલી અવગાહના અને સ્થિતિવાળો જીવ (ઉપશમ ) સમ્યક્ત્વ પામે તે સંબંધિ સ્પષ્ટ અક્ષર અથવા ભાવાર્થ વાંચવામાં નથી માટે જઘન્ય જન્મદેવગાહનાનો નિર્ણય શ્રી બહુશ્રુતથી કરો. For Private And Personal Use Only