________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
પશુ ઉત્પન્ન થાય છે. આ નવ નાકષાય પ્રથમના સાળ કષાયમાં મેળવતાં પચ્ચીશ કષાય ગણાય છે, એ પચ્ચીશ કષાયની ગણત્રીના ઉપયાગ ચાલુ પ્રકરદ્વારના સંવેધ પ્રસ ંગે કથન કરવામાં આવશે.
(૭-૮) જ્ઞાન આટૅ-જેનાવડે વસ્તુનું સ્વરૂપ જણાય તે જ્ઞાન. તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને વિભગજ્ઞાન એમ આઠ પ્રકારનું છે. એ આઠમાં પાંચ યથાર્થ જ્ઞાન હાવાથી જ્ઞાન કહેવાય છે, અને છેલ્લાં ત્રણ અયથાર્થ જ્ઞાન હોવાથી અજ્ઞાન કહેવાય છે, પણ અહિં અજ્ઞાન એટલે જ્ઞાનના અભાવ એવા અર્થ, નથી. એ આઠે જ્ઞાનનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે.
મન અને ઇન્દ્રિયેાના નિમિત્તથી થતા યથાર્થ અવમેધ તે મતિજ્ઞાન.
મન અને ઇન્દ્રિયાના નિમિત્તથી થતા શ્રુતાનુસાર યથાર્થ અર્થાવખાધ તે શ્રુતજ્ઞાન.
મન અને ઈન્દ્રિયાની અપેક્ષા વિના આત્મસાક્ષાત્ થતા રૂપી પદાર્થના યથાર્થ એષ તે અષિજ્ઞાન.
મન અને ઇન્દ્રિયાની અપેક્ષા વિના આત્મસાક્ષાત્ થતા મનપણે પરિણમેલા પુદ્ગલ માત્રના ખાધ તે મન:પર્યવજ્ઞાન: આ જ્ઞાન યથાર્થજ હોય છે માટે યથાર્થ” વિશેષણ આપ્યું નથી.
મન અને ઈન્દ્રિયાની અપેક્ષા વિના આત્મસાક્ષાત્ સર્વ પદાર્થના સાથે સંપૂર્ણ ખાધ તે વૈવજ્ઞાન,
મન અને ઇન્દ્રિયાના નિમિત્તથી થતા અયથાર્થ અખાધ તે મતિઅજ્ઞાન.
મન અને ઇન્દ્રિયાના નિમિત્તથી શ્રુતને થતા અયથાર્થ અર્થાવખાધ તે શ્રુતજ્ઞજ્ઞાન,
મન અને ઈન્દ્રિયાની અપેક્ષા વિના આત્મસાક્ષાત્ રૂપી ૫દાર્થના અયથાર્થ અવમેય તે વિમનજ્ઞાન. (વસ્તુતઃ અવધિજ્ઞાન
For Private And Personal Use Only