________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
ક્રાધ, અને ચાર પ્રકારના સ ંજવલન ક્રોધ સર્વે મળી ૧૬ પ્રકારના ક્રોધ થાય, તેમ ૧૬ પ્રકારનું માન, ૧૬ પ્રકારની માયા ને ૧૬ પ્રકારના લાભ એ પ્રમાણે ૬૪ પ્રકાર ક્લાયના છે. એ ૬૪ પ્રકારની સાથેકતા ગ્રંથાન્તરથી જાણવી. પુન: શ્રી ઠાણાંગ સૂત્રમાં સ્વપ્રતિષ્ઠિત, પરપ્રતિતિ, સ્વપરપ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત એમ ચાર પ્રકારના કષાય કહ્યા છે તેના ભાવાર્થ નીચે પ્રમાણે~~
પોતાની ભૂલ થવાથી પોતે પોતાના ઉપર ક્રોધ કરે તે સ્ત્રતિષ્ઠિત કહેવાય, પત્થર વિગેરેની ઠાકર વાગતાં ક્રોધ કરે તે પપ્રતિષ્ઠિત, પેાતાની અને સામા માણસની ભૂલ થવાથી કેાઈ કાર્ય બગડયું હાય ને ક્રોધ થાય તેા સ્થપતિદ્યુિત, અને કઇપણુ કારવિના માહનીય કર્મના ઉદય માત્રથી ક્રોધ થાય તે અતિદિત કષાય કહેવાય. અહિં આગળના સંવેધ પ્રસ ંગે મૂળ ચાર કષાયેા દરેક દ્વારમાં કહેવાશે, પણુ અનન્તાનુઅધ્યાદિકના ઉત્તરભેદો મુખ્યત્વે નહિ કહેવામાં આવે. આ પ્રમાણે કષાયાનું સંક્ષિપ્ત સ્વરૂપે કહ્યું.
'
પુનઃ કષાયના કારણભૂત અથવા કષાયના સહચારી એવા રતિ, અરતિ, હર્ષ–હાસ્ય, શાક, ભય, જુગુપ્સા અને ૩ વેદ એ ૨ રોષાય છે, કારણ કે રતિ વિગેરેથી કષાયાની ઉત્પત્તિ થાય છે, અથવા જ્યાં સુધી કષાયેા હૈાય ત્યાં સુધીજ રતિ વિગેરે કષાયેા હાય છે પરંતુ રતિ વિગેરે હું હાય ત્યાં સુધી કષાયે હાય એ નિયમ નથી, માટે કારણુ અને સહચારી અર્થવાળા મો શબ્દના સયાગથી એ નવે નાકષાય કહેવાય છે. તેમાં સુખના સાધનાથી સુખ માનવું તે રતિ, દુ:ખના સાધનેાથી દુ:ખ માનવું તે અતિ, સુખ માનવાથી હરખાઇ જવું તે પૂર્વે (અથવા શાસ્ત્ર), દુ:ખ માનીને દીલગીરી રાખવી તે ચોર, ચમકી ઉઠવું યા ત્રાસ પામવેા તે મથ, અનિષ્ટ પદાર્થપર તિરસ્કાર છુટવા તે ઝુનુન્ના અને ત્રણે ચૈતના અર્થ પ્રથમ જણાવ્યો છે તે પ્રમાણે જાણવા. એ નવ નાકષાય કંઇક બાહ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે, અને કેાઈક વખત ખાાનિમિત્ત વિના માત્ર માહનીય કર્મના ઉદયથી
For Private And Personal Use Only