________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩રર (32) સમુદ્રવાત --કારણકે અહિ કેવલી સમુદ્યાત પણ હેય. (32) માવ -ક૭–તે અથવા પદ્મલેશ્યામાં જે 38 ભાવ કહ્યા છે તેમાં ઉપશમ ચારિત્ર અને આઠ ક્ષાવિકભાવ મેળવતાં 47 ભાવ હાય. (રૂ) સંવાદના–સમઘાતકૃત અવગાહના કેવલીસમુઘાત આશ્રયિ સંપૂર્ણ કાકાશ પ્રમાણ અને શેષ અવગાહનાઓ પૌલેશ્યાવતું. (36) સ્થિતિ–ઉત્કૃષ્ટ ભાવસ્થિતિ અનુત્તરદેવ આશ્રય 33 સાગરેપમ, અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ બે અન્તર્મુહૂર્ત અધિક અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત. इति लेश्यासु 36 द्वारप्राप्तिः समामा. 2 भव्यद्वारमा 36 द्वारनी प्राप्ति. ભવ્યમાં. અતિ વિગેરે ૩ર દ્વારા સર્વ ઉત્તરભેદ સહિત સુગમ છે, અને જે 4 દ્વારમાં તફાવત છે તે નીચે પ્રમાણે– (2) મધ્યત્વ –ભવ્યત્વમાં એક ભવ્યપણુંજ હોય. (23) માત્ર ૬-૧૨–અભવ્યત્વ વિના સર્વે ભાવ હોય. (34) જાના–મૂળ અને ઉત્તરદેહની અવગાડના કૃષ્ણાદિલેશ્યાવત્ અને સમુદ્દઘાતકૃત અવગાહના સુલેશ્યાવતુ. (રૂક) સ્થિતિ–જઘન્ય ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ 33 સાગરોપમ, તથા જઘન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનાદિ સાન્ત છે. કારણકે સિદ્ધત્વ પ્રાપ્ત થતાં ભવ્યત્વને અન્ત હોય છે. ભવ્યત્વ એટલે મેક્ષગમનાયેગ્યતા એવો અર્થ છે, અને સિદ્ધપણુમાં હવે મોક્ષગમન ગ્યતાને વ્યપદેશ જ ન હોય. For Private And Personal Use Only