________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 302 (6) ગુણસ્થાન - છડું પ્રમત્ત અને સાતમું અપ્રમત્ત એ બે ગુણસ્થાન હોય. (ર) કરવામાં ૮-૭–-ઉદયવત્ (27) ગામે ૨-૨૦–છેદપસ્થાપનીય ચારિત્રવતુ (ર૪) 320 ૮૭–સામાયિક ચારિત્રમાં જે એક્યાસી પ્રકૃતિઓને ઉદય કહ્યો છે તેમાંથી આહારકદ્વિક, સ્ત્રીવેદ, અને 5 અશુભ સંઘયણ એ આઠ બાદ કરતાં શેષ ઉ૩ પ્રકૃતિઓને ઉદય છે. કેટલાએક આચાર્યો અહિં સર્વે સંઘયણને સદ્ભાવ માને છે તેઓના મતે 78 ને ઉદય હાય. (27) શરીર રૂ–પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા મુનિને ચાદપૂર્વના અભાવે આહારકલબ્ધિ વિના આહારકશરીર ન હોય, તેમજ ચારિત્રને તથાવિધ ક૫ (આચાર) હેવાથી ઉત્તરક્રિય પણ રચે નહિ, માટે દારિક, તેજસ, અને કાર્પણ એ 3 શરીર હોય. (28) વંતુ ૨-૨૨-સામાયિક ચારિત્રમાં કહેલા 26 બંધહેતુમાંથી ઉત્તરદેહ સંબંધિ ચાર વેગ અને સ્ત્રીવેદ એ પાંચ બાદ કરવા. (ર૧) ધ્યાન –સામાયિક ચારિત્રમાં કહેલા 8 ધ્યાનમાંથી એક શક્તધ્યાનના પ્રથમભેદ વિના સાત હોય. કારણકે અલધ્યાનને પ્રથમ ભેદ આઠમ ગુણસ્થાનથી 11 મા સુધી છે, અને આ ચારિત્ર કહે અને સાતમે ગુણસ્થાનેજ છે. (30) સંચળ 2 (૬)–પરિહારવિશુદ્ધિયુક્ત મુનિને એક વર્ષભનારાચ હાય, મતાંતરે છએ હોય. - (૩ર) સમુદ્વાર ૨–શ્રી વિચારસારમાં વેદના અને કષાય એ બે સમુદઘાત કહ્યા છે. (33) માત્ર ૬-૩૨–મૂળભાવ પાંચ છે, અને ઉત્તરભાવ 31 છે, તે સામાયિક ચારિત્રના 34 ભાવમાંથી સ્ત્રીવેદ અને બે For Private And Personal Use Only