________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 301 છેદેપસ્થાપનીય ચારિત્રમાં. છેદેપસ્થાપનીય ચારિત્રમાં સર્વ દ્વારાવતાર સામાયિક ચારિત્રવત્ જાણ. પરતુ જીવભેદદ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે– કોમેટ –૧૦–પાંચ મહાવિદેહને મનુષ્યને છેદેપસ્થાપનીય ચારિત્ર હેય નહિ, કારણકે તેમાં લઘુદીક્ષા બાદ વડી દીક્ષા નથી પરંતુ પ્રથમથી જ વડીદીક્ષા છે, માટે પૂર્વ પર્યાયના છેદના અભાવે તે પાંચ મનુષ્યભેદ બાદ કરતાં શેષ પાંચ ભરત અને પાંચ અરવતના મનુષ્યને છેદેપસ્થાનીય ચારિત્ર છે. इति छेदोपस्थापनीयचारित्रे 36 द्वारप्राप्तिः समाप्ता. પરિહારવિશુદ્ધિ ચારિત્રમાં. પરિહારવિશુદ્ધિ ચારિત્રમાં નીચે દર્શાવેલ 16 દ્વાર સિવાયના સર્વદ્યારે સામાયિક ચારિત્રવત્ જાણવાં. (4) રોજ રૂ–૧–મળગ ત્રણ, અને ઉત્તરગમાં 5 મનના, 4 વચનના અને એક દારિકકાયાગ એ 9 છે. કારણકે આ ચારિત્રધારીઓ ઉત્તરકિયશરીરની રચના કરતા નથી, અને 14 પૂર્વના અભાવે આહારકલબ્ધિ ન હોય. (1) –સ્ત્રીઓને પરિહારવિશુદ્ધિ ચારિત્ર ન હોય. (6) ગાય ૪-૨–સ્ત્રીવેદ વિના શેષ 12 કષાય સામાયિક ચારિત્રવત્ જાણવા. (3) નશ્વરત્વ - અનાદિમિયાદષ્ટિને પ્રાપ્ત થનારું પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ તે અહિં સંભવે નહિ, બીજાં ચાર ઉપશમ સમ્યકત્વ ઉપશમણિના પ્રારંભનારને હાય, અને અહિં ઉપશમશ્રેણિનો પ્રારંભ હેય નહિ માટે ઉપશમ સમ્યક્ત્વન હેય. શેષ ક્ષપશમ અને ક્ષાયિક એ બે હાય. For Private And Personal Use Only