________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 300 (23) માય - –મૂળભાવ પાંચે હોય, અને ઉત્તરભાવ 34 છે, તેમાં ઉપશમના 2 ભાવ, પશમના ત્રણ અજ્ઞાન અને દેશવિરતિ વિના શેષ 14 ભાવ, ક્ષાયિકભાવનુ સમ્યકત્વ, આિદચિંક ભાવના 3 વિરૂદ્ધગતિ, મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ, એ 6 વિના શેષ 15 ભાવ, તથા પારિણમિક ભાવમાં અભવ્યત્વ વિના શેષ 2 ભાવ; એ સર્વ મળી 34 ઉત્તરભાવ હેય. (34) અવગાહના–જન્મદેહની જઘન્ય અવગાહના 2 હાથ, અને ઉત્કૃષ્ટ લગભગ 500 ધનુષ્ય છે. તેમજ ઉત્તરદેહાવગાહના જઘન્ય અંગુલને સંખ્યામભાગ અને ઉત્કૃષ્ટ સાધિક 1 લાખ એજન, તથા સમુદ્યાતકૃત તૈજસકામણની અવગાહના મરણ મુદ્દઘાત વખતે 7 રજજુદીર્ઘ તે અનુત્તરમાં ઉત્પન્ન થતા મુનિ આશ્રયિ જાણવી. (3) સ્થિતિ-જધન્ય આયુષ્ય 8 વર્ષ 7 માસ, અને ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વકોડ વર્ષ પ્રમાણુ હોય. કારણકે એથી કમી અથવા વધુ આયુષ્યવાળા જીવ ચારિત્ર ન પામે. તેમજ કાયસ્થિતિ જઘન્ય 1 સમય પ્રમાણ છે તે સંયમપ્રાપ્તિ સમયથી અનંતર સમયે કાળ કરનાર જીવની અપેક્ષાએ છે અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ આઠ વર્ષ 7 માસ ન્યૂન પૂર્વકોડ વર્ષ , કારણકે કમીમાં કમી છ માસ ગર્ભમાં રહીને જન્મેલે જીવ આઠ વર્ષની વયે ચારિત્ર પામી પૂર્વકોડ વર્ષ સુધી ચારિત્ર પાલન કરે ત્યારબાદ અવશ્ય કાળ કરે. (26) નિ–સંચમ મનુષ્યને જ હાય માટે મનુષ્યની 14 લાખ નિ તે સંયમની નિ ગણાય. તેમજ એનિઓના સચિન રાદિ પ્રતિભેદ કેવળજ્ઞાનવત્. इति सामायिकचारित्रे 36 द्वारप्राप्तिः समाप्ता. For Private And Personal Use Only