________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 295 (23) ૮-૧૨૭–આહારકદ્ધિક અને જીનનામ વિના શેષ 117 ને બંધ હોય, અને મૂળ આઠેકમને બંધ હોય. (24) 32 ૮-૧૨૭–બંધિવત્. (22) હીરના ૮-૨૨૭–ઉદયવત્. (ર૬) સત્તા ૮-૪૮–સુગમ છે. (27) રાપર આહારક વિના ચાર શરીર હાય. કારણકે મિથ્યાષ્ટિને આહારકશરીરની રચના ન હેય. (28) વંતુ ૪-ક-મૂળબંધહેતુ ચાર, ઉત્તરબંધહેતુ આહારકદ્ધિક વિના શેષ પપ હોય. (ર૧) દર ૮––મિથ્યાષ્ટિને આઠ અશુભધ્યાન હોય. (30) સંશયન દ, (32) સંસ્થાન 6, (32) નમુધાત છે (આહારક અને કેવલીસમુદ્ઘતિ વિના–સુગમ છે. (33) આવ રૂ-રૂક–ઉપશમ અને ક્ષાયિક વિના મળભાવ 3 હોય અને ઉત્તરભાવમાં ક્ષયપશાભાવે 5 લબ્ધિ, 3 અજ્ઞાન, પ્રથમનાં 2 દર્શન, એ 10, તથા 21 ઓદયિક, અને 3 પારિણમિક, એમ મળીને કુલ 34 હોય. અહિ પણ વિર્ભાગજ્ઞાને અવધિદર્શન માનતાં 35 ભાવ જાણવા. (રૂ) એવાદના–જઘન્યથી જન્મદેહની અવગાહના અંગુલનો અસંખ્યાતમભાગ તે સૂક્ષમ લબ્ધિઅપર્યાપ્તનિગદની અપેક્ષાએ, અને ઉત્કૃષ્ટ અવગાહના સાધિક 1000 એજન પ્રમાણ તે બાદરપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિના આદારિકદેહ આશ્રયિ છે. વળી ઉત્તરદેહ આશ્રયિજઘન્ય વાયુકાયને અંગુલને અસંખ્યાતભાગ, અને ઉત્કૃષ્ટ મનુષ્યને સાધિક 1 લાખ જન પ્રમાણ છે. તથા સમુદઘાતકૃત અવગાહના મરણની અપેક્ષાએ દીર્ઘ 14 રજજુ પ્રમાણ તે એકેન્દ્રિયાદિત છે. (3) રિતિ–જઘન્યભવસ્થિતિ 256 આવલિકા, અને ઉત્કૃષ્ટ સક્ષમ નારકને 33 સાગરેપમ પ્રમાણ છે. તેમજ કાયસ્થિતિ For Private And Personal Use Only