________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 293 (38) સંરથાન શરીરની ગમે તેવી આકૃતિવાળો કેવળજ્ઞાન પામે. (ર) સમુદ્રથતિ –કેવળીને એક કેવલી મુદ્દઘાત હેય. વળી કેવળીભગવાનને વેદના હોય પરંતુ તીવ્ર વેદનાના અભાવે વેદના સમુઘાત ન હોય. (23) માત્ર –૪–-કેવળજ્ઞાનમાં મૂળભાવ ક્ષાયિક, ઔદયિક અને પારિણમિક એ ત્રણ હોય છે, અને ઉત્તરભેદમાં 9 ક્ષાયિકભાવ, આદયિકભાવે 1 મનુષ્યગતિ, 1 શુકલેશ્યા, 1 અસિદ્ધત્વ, અને પરિણામિકભાવે જીવત્વ તથા ભવ્યત્વ એ પ્રમાણે કુલ 14 ભાવ હાય. (રૂ૪) સ દના–મનઃપર્યવજ્ઞાનવત્, પરન્તુ ઉત્તરદેહ આશ્રયિ અવગાહના ન હોય, કારણકે કેવલીને ઉત્તરદેહ હોય નહિ. સમુદઘાતઅવગાહના સર્વત્ર સંપૂર્ણ કાકાશ પ્રમાણ છે. () ચિતિ–જઘન્યથી 8 વર્ષ 7 માસ, અને ઉત્કૃષ્ટથી પૂર્વોડ વર્ષ ભવસ્થિતિ (આયુષ્ય) હોય. એથી કમી અથવા અધિક આયુષ્યવાળાને કેવળજ્ઞાન હેાય નહિ. તેમજ કેવળજ્ઞાનની કાયસ્થિતિ અનંતકાળપર્યન્ત છે. કારણકે સિદ્ધના કેવળજ્ઞાનનો કાળ કેવળજ્ઞાનની કાયસ્થિતિમાં ગણી શકાય છે. (36) યોનિ–મન ૫ર્યવજ્ઞાનવત્. इति केवलज्ञाने 36 द्वारप्राप्तिः समाप्ता. * 1. યંત્રમાં પીલાતાં, અગ્નિમાં બળતાં, અને જળમાં ડૂબતાં પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે વખતે અતિ તીવ્ર વેદના સ્પષ્ટ રીતે છે છતાં તીત્રવેદનાનો અભાવ કહેવાનું કારણ એ છે કે તેવી તીવ્રવેદનાવડે પણ કેવળીને આત્મા આકુળવ્યાકુળ થતો નથી, અને આત્મા વ્યાકુળ થયા વિના વેદના મુદ્દઘાત ન હોય.--ધતિ તાત્પર્યો. શેષ સમુદ્દઘાતનો અભાવ સમજવો સુગમ છે For Private And Personal Use Only