________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 291 પ્રવર્તત નહિ હોવાથી બ્રહ્મચારી પુરૂષની પ્રથમ પરણેલી સ્ત્રીઓસમાન નિરૂપયેગી છે. (22) રા–કેવળજ્ઞાનીને એક શુક્લલેશ્યાજ હોય. (2) મા –જે ભવ્ય હોય તેજ કેવળજ્ઞાન પામી શકે. (3) -(સાયિક. (4) શિવ –સુગમ છે. (22) મહાજા –કેવળજ્ઞાની સમુદઘાત વખતે ત્રીજે ચોથે પાંચમે સમયે અને અગી ગુણસ્થાનમાં અાહારી હોય, શેષ સર્વકાળ આહાર ગ્રહણ કરે છે. તેમજ એજઆહાર વિગેરે ઉત્તરભેદનું સ્વરૂપ મન:પર્યવજ્ઞાનવત્ જાણવું. (2) ગુરચા ૨–કેવળીને 13 મું અને 14 મું એ બે ગુણસ્થાન છે. (27) કોમેર 2-2, (28) નિ 6, (22) કાળ - મનપર્યવજ્ઞાનવત્. પરંતુ પાંચ ઈન્દ્રિયપ્રાણ સર્વજ્ઞને નહિ ગણવાથી શેષ પાંચ પ્રાણ હાય. (20) સં 2-0 –એક આહારસંજ્ઞા અશાતા વેદનીયકર્મના ઉદયવાળી છે, કારણકે કેવળજ્ઞાનીને વેદનીયકર્મનો ઉદય છે. તેમજ મેહનીયકર્મને ઉદય નહિ હોવાથી ભય, મૈથુન અને પરિગ્રહ એ ત્રણ સંજ્ઞાઓ ન હોય. અને છદ્મસ્થગ્ય દીર્ઘકાલિકી વિગેરે સંજ્ઞાઓ ન હોય. (22) ર–-કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે ઉપયોગ છે. કેવલીભગવાનને પ્રથમ સમયે કેવળજ્ઞાન અને બીજે સમયે કેવળદર્શન એ પ્રમાણે એકેક સમયને અન્તરે જ્ઞાનદર્શનની પરાવૃત્તિ અનંતકાળ સુધી ચાલુ રહે છે. ( સિદ્ધત્વ પ્રાપ્તિના પ્રથમ સમયે પણ જ્ઞાન જ હોય ). 1. એ કારણથીજ કેવલીભગવાનને 5 પ્રાણ કહેવાય. For Private And Personal Use Only