________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (3) શાય --મનુષ્ય ત્રસનિકાયી છે માટે (4) ચૌદ ૭–સત્યમનોગ, વ્યવહારમનગ, સત્યવચનયેગ, વ્યવહારવચનોગ, આદારિકમિશ્રયોગ, આદારિકગ, અને કામણગ એ ગ કેવળજ્ઞાનમાં હોય. તેમાં અનુત્તરદેવે મનથી પૂછેલા પ્રશ્નનો ઉત્તર મનઃપ્રયત્નદ્વારા આપતાં મનેયેગ, દેશના વિગેરેમાં વચનગ, ગમનાગમનાદિ ક્રિયામાં દારિગ, સમુઘાત વખતે પહેલે અને આઠમે સમયે પણ દારિયેગ, બીજે છઠું અને સાતમે સમયે આદારિકમિશ્રયેગ, અને ત્રીજે ચોથે અને પાંચમે સમયે કાર્મણાગ હોય. શેષ આહારક વિગેરકાય ગ લબ્ધિ પ્રજવાના અભાવે ન હોય. અને સર્વાપણું હોવાથી અસત્ય અને મિશ્રવચનગ તથા મનગ ન હોય. (9) 6 (ર), (6) વાવ –કેવળજ્ઞાનીને ભાવવેદ તથા કષાય એક પણ ન હોય, અને દ્રવ્યવેદ ત્રણે હોય. કારણકે સ્ત્રી પુરૂષ અને નપુંસકને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. (7) જ્ઞાન –કેવળજ્ઞાનમાં એક કેવળજ્ઞાન છે. (8) જ્ઞાન –સુગમ છે. (6) સંયમ –કેવળજ્ઞાનમાં એક યથાખ્યાત ( ક્ષાયિક યથાખ્યાત) ચારિત્ર હોય. (20) ના –કેવળજ્ઞાનમાં એક કેવળદર્શન હેય. કેવલીભગવાનની ચક્ષુ વિગેરે ઈન્દ્રિયે પિતાપિતાને વિષય ગ્રહણ કરી શકે એવી છે, પરન્તુ કેવળજ્ઞાનીને આત્મા તે ઈન્દ્રિયદ્વારા 1. બીજાં અનેક વૃક્ષ વિગેરે જે વનમાં હોય તેવા વનને અશોકવૃક્ષની મુખ્યતાએ કેવળજ્ઞાની પણ અશોકવન કહે છે, તો કેવળજ્ઞાનીને મિશ્રવચન નયોગ કેમ ન હોય? તે સંબંધમાં જાણવાનું કે બીજા વર્ષે વિગેરેની અપેક્ષા રાખીને અશોકવૃક્ષની મુખ્યતાએ અશોકવન કહેવું તે મિશ્ર નહિ પણ સત્યવચનયોગ છે, અને બીજાં વૃક્ષો વિગેરેની અપેક્ષા રાખ્યા વિના અશોકવૃક્ષના સદ્દભાવમાત્રથી અશોકવન કહેવું તે મિશ્રવચનગ કહેવાય, તે સર્વતને ન હોય પણ અસર્વાને જ સંભવે. For Private And Personal Use Only