________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 289 એ પાંચ ભાવ બાદ કરતાં શેષ 35 ભાવ મન ૫ર્યવજ્ઞાનમાં (મુનિ સંબંધિ) હાય. (રૂ) સજાના–જન્મદેહની અવગાહના જઘન્ય 2 હાથ, અને ઉત્કૃષ્ટ 500 ધનુષ્ય. એથી કમી અથવા વધુ ઉંચી કાયાવાળા મનુષ્ય ચારિત્ર ન પામે તેથી મન:પર્યવજ્ઞાન પણ ન પામી શકે. તથા ઉત્તરદેહની અવગાહના અવધિજ્ઞાનવત્, અને સમુદ્દઘાતકૃત અવગાહના અનુત્તરમાં ઉપજતી વખતે 7 રાજુ પ્રમાણ દીર્ઘ હોય છે. સમુદ્યાતઅવગાહના અસંખ્યાત જન (અનુત્તર સુધી.) મરણ આશ્રયિ. () રિથતિ–ભવસ્થિતિ જઘન્ય 8 વર્ષ, ઉત્કૃષ્ટ પૂર્વકોડ વર્ષ, અને કાયસ્થિતિ જઘન્યથી 1 સમય તે અવધિજ્ઞાનવત્ જાણવી. અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ દેશન (લગભગ 8 વર્ષ ન્યૂન) પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ છે. કારણકે એથી અધિક આયુવ્યવાળા યુગલિક હોય, તેમને સર્વવિરતિના અભાવે મન:પર્યવ હોય નહિ, અને 8 વર્ષની અંદર પણ ચારિત્ર પ્રાપ્ત ન થાય માટે 8 વર્ષથી કમી વયવાળાને પણ મન:પર્યવ ન હેય. (36) ચરિ–મન:પર્યવજ્ઞાનમાં 14 લાખ મનુષ્યોનિ ગણાય. અને સચિત્તાદિ ભેદમાં 1 મિશ્રનિ, શીતાદિમાં શિતેણનિ, સંવૃતાદિમાં સંવૃતવિવૃતાનિ, અને શંખાવર્નાદિમાં કુર્મોન્નતા તથા વશીપત્રા એ બે યોનિ હોય છે. શેષ ભેદ મનુષ્ય આશ્રયિ પ્રાપ્ત ન હોય, અને શંખાવનિ અપર્યાપ્ત આશ્રયિ હોવાથી પ્રાપ્ત ન હોય. इति मनःपर्यवज्ञाने 36 द्वारप्राप्तिः समाप्ता. કેવળજ્ઞાનમાં. (2) જતિ –મનુષ્યગતિમાં કેવળજ્ઞાન હોય માટે (2) નિદ્રા –મનુષ્ય પંચેન્દ્રિય હોય છે માટે For Private And Personal Use Only