________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 288 તેમાં આહારકદ્રિક (જે સાતમે ગુણસ્થાને બંધાય છે તે) મેળવતાં 65 પ્રકૃતિને બંધ હોય. અને મૂળ આઠેકમને બંધ છે. (ર૪) ૩ય 8-8 (૮૪)–પ્રમત્તગુણસ્થાન સંબંધિ 81 અથવા 84 ઉદય છે. (26) વીરા 8-82 (૮૪)–ઉદયવતું. (ર૬) સત્તા ૮-૪૮–સુગમ છે. (27) ફાર ક–પ્રતિપન્ન મનપર્યવજ્ઞાનીને પાંચે શરીર હેય. વિશેષ જે વખતે મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન કરે તે વખતે આહારક તથા વક્રિયની રચના તેમજ સંહરણ કરે નહિ પરંતુ અપ્રમત્ત દશામાં મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયાબાદ ઉત્સુકભાવે પ્રમત્તદશામાં આવી આહારક તથા વૈકિયની રચના અને સંહરણ કરી શકે છે. પ્રતિપન વિકિયદેહી તથા આહારકદેહી અપ્રમત્તદશા પામેત્યારે નવું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન પણ કરે એમ સમજાય છે. (28) ચંપલુ ર-ર--કષાય અને એગ એ બે મૂળ બંધહેતુ છે. તેમજ 13 કષાય (9 નેકષાય જ સંજવલન ), અને 13 એગ (દારિકમિશ્ર અને કાર્મણ વિના) એ 26 ઉત્તરબંધહેતુ છે. (ર૬) દયાન –અગ્રશાચ નિદાન) સિવાય 3 આર્તધ્યાન, 4 ધર્મધ્યાન, અને પ્રથમનાં બે શુકલધ્યાન એ 9 ધ્યાન છદ્મસ્થ મુનિ સંબંધિ હોય. (20) સંઘયા , (32) સંચાર 6, (રૂર) સમુઘાત - અવધિજ્ઞાનવત્. (33) માવ –ર–અવધિજ્ઞાનમાં જે 40 ભાવ કહ્યા છે તેમાંથી 3 અમનુષ્યગતિ, 1 દેશવિરતિ, અને 1 અસંયમ 1. મુનિને પ્રમત્તગુણસ્થાને રૌદ્રધ્યાન હોય પરંતુ ગૌણપણના કારણથી ગણત્રીમાં આવે નહિ-(ગુણસ્થાનક્રમાનુરોહિગ્રંથમાં ). For Private And Personal Use Only