________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 286 સમયે કાળ કરે તે મરણના કારણથી અવધિજ્ઞાન નષ્ટ થાય. તથા ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાધિક 66 સાગરેપમ છે તે ક્ષપશમ સમ્યકુત્વની કાયસ્થિતિને અનુસાર જાણવી. (36) નિ–૨૬ લાખ ઈત્યાદિ સર્વ સ્વરૂપ (કર્મગ્રંથ મતના) મતિજ્ઞાનવત્. इत्यवधिज्ञाने 36 द्वारप्राप्तिः समाप्ता. મન:પર્યવજ્ઞાનમાં (2) અતિ –મુનિને મન ૫ર્યવજ્ઞાન હોય છે માટે મનપર્યાવજ્ઞાનમાં 1 મનુષ્યગતિ છે. (2) રુચિ , () જા૨ (ત્રસ) - સુગમ છે. (4) ચોન શરૂ-દારિકમિશ્ર અને કામણગ વિના શેષ 13 યુગ છે. કારણકે એ બને એગ મનુષ્ય તથા તિર્યંચને અપર્યાપ્ત અવસ્થામાં અને કેવલીભગવાનને સમુઘાત વખતે હેય, માટે તે બને વખતે મન:પર્યવજ્ઞાન હોય નહિ. તથા પ્રત્યુત્પન્નભાવે વિકિયમિશ્ર અને આહારકમિશ્ર પણ ન હોય, કારણકે પ્રત્યુત્પન્નભાવ અપ્રમત્ત અવસ્થામાં હોય. (1) વેર –ત્રણે વેવાળાને મન:પર્યવજ્ઞાન હોય. (6) વાવ કરૂ–મુનિને મૂળકષાય ચારે હેય, અને ઉત્તરભેદમાં 4 સંજવલન અને 9 નેકષાય મળી 13 કષાય છે. (7) જ્ઞાન ૪–છઘસ્થ મુનિને કેવળજ્ઞાન વિના 4 જ્ઞાન હોય માટે. (8) સાન ૦–જ્ઞાનમાં અજ્ઞાન ન હેય. 1. મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરતે છવ પ્રત્યુત્પન્ન મનાવજ્ઞાન. કહેવાય. For Private And Personal Use Only