________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 285 લેવું કે યુગલિકતિર્ધાને પણ અવધિજ્ઞાન ન હોય. તથા શ્રી પ્રજ્ઞાપના વૃત્તિમાં અવધિજ્ઞાને તિર્યંચાનુપૂવીને ઉદય કહ્યો છે માટે પ અપર્યાપ્તતિચ કહ્યા છે અન્યથા ર૪૬ છવભેદ ગ્રહણ થાય. (28) 6, (22) કાળ 10, (20) સંજ્ઞા 4-, (ર) suથા 7, (રર) દૃષ્ટિ 2, (ર૩) જૈષ 8-72, (ર૪) 32 816, (ર૦) 34 8-06, (ર૬) ક્ષત્તા 8-48, (27) રર 6, (28) ધંધતુ રૂ-૮, (ર૬) ચાર 4, (30) રઘથળ 6, (32) વસ્થા દ, (32) કરમુક્ત 6, (23) માવ -–મતિજ્ઞાનવત (ર) વાહન–જન્મદેહની જઘન્ય અવગાહના 1 હાથ અનુત્તર દેવ આશ્રયિ. એથી કમી અવગાહનાવાળા મનુષ્ય અને તિર્યંચ હોય છે પરંતુ તેમાં બે હાથથી કમી અવગાહનાવાળાને અવધિજ્ઞાન ન હોઈ શકે, કારણકે બે હાથથી લઘુ અવગાહનાવાળાને વિરતિ ન હોય, તે વ્રતાદિ ગુણથી થતું ગુણ પ્રત્યકિ અવધિજ્ઞાન પણ કેમ ઉત્પન્ન થાય ? કદાચ પૂર્વભવમંથિી લાવેલ અવધિજ્ઞાનવાળા મનુષ્યાદિની જઘન્ય અવગાહના બીજી રીતે હોય તે તે નિર્ણય શ્રી બહુશ્રુત ગમ્ય છે, ઉત્કૃષ્ટ અવગાહના 1000 એજન પ્રમાણ છે, અને સમુદ્યાત અવગાહના મરણ આશ્રયિ અનુત્તર સુધી અસંખ્ય જન ( લગભગ 7 રજજુ ) પ્રમાણ છે. અથવા અશ્રુત સ્વર્ગને કઈ દેવ ચેથી નરકે મિત્રના રકને મળવા જાય તો પણ લગભગ 8 રાજ હાય. અને ઉત્તરદેહની અવગાહના મનુષ્યવત્ છે. (31) રિથતિ–ભવસ્થિતિમાં જઘન્ય આયુષ્ય 8 વર્ષથી વધુ નહિ, અને ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગરોપમ તે અનુત્તરદેવ અને સાતમી પૃથ્વીના નારકની અપેક્ષાએ છે. અને કાયસ્થિતિ જઘન્યથી એક સમય છે. કારણકે દેવ મનુષ્ય અથવા તિર્થચમાને કોઈપણ વિર્ભાગજ્ઞાની જીવ સમ્યકત્વ પ્રાપ્ત કરી તુર્ત બીજે 1. શ્રી પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં એ ત્રણે જીવોજ અંગીકાર કર્યો છે. અને નારક જીવને અંગીકાર કર્યો નથી, તેનું કારણ શ્રી બહુશ્રુત ગમ્ય. For Private And Personal Use Only