________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 284 તથા તિરંચને આદારિકમિશ્રયોગ તથા કામણગ હેય, અને દેવ તથા નારકને પણ ભવના પ્રથમ સમયથી અવધિજ્ઞાન વા વિર્ભાગજ્ઞાન હોય છે. માટે વૈકિયમિશગ હોય છે. શેષ યુગમાં કારણ સમજવું સુગમ છે. (1) વરૂ, (6) STય ક–૨૨, (7) જ્ઞાન છે, (8) અજ્ઞાન , (2) અમ 7, (20) રર રૂ, (2) રેફયા 6, (2) મકa , (3) સભ્યત્વે રૂ, (4) સંવિ , (1) ગાદાર ર, (16) ગુરથાન –મતિજ્ઞાનવત્, (27) જમેર -ર૧૨–ચાદ જીભેદમાંના સંજ્ઞિઅપર્યાપ્ત અને સંક્ષિપર્યાપ્ત એ બે ભેદ હોય, અને પાંચસો ત્રેસઠભેદમથી 198 દેવ, 30 કર્મભૂમિજ ગભજ મનુષ્ય, 10 ગજ તિચિ, અને સાતમી પૃથ્વીના અપર્યાપ્ત નારક સિવાય 13 નારક, એ એ સર્વ મલી 251 જીવભેદ છે. દેવ અવધિજ્ઞાન સહિત સંખ્યાતવિષાયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચમાં ઉત્પન્ન થાય પર અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિક મનુષ્ય અને તિર્યમાં દેવો સ્વભાવેજ ઉત્પન્ન થાય નહિ માટે અપર્યાપ્ત યુગલિકાને અવધિજ્ઞાન હોય નહિ, તેમજ પર્યાપ્તયુગલિકામાં વ્રત તપશ્ચર્યાદિ ગુણના અભાવે અવધિજ્ઞાન હોય નહિ માટે યુગલિકના સર્વ ભેદ ત્યાગ કરવા. એકેન્દ્રિયાદિ સર્વ અસંસિ જીવોને પણ અવધિજ્ઞાન હોય નહિ, અને સાતમી નરકના નારકને અપર્યાપ્ત અવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોય પરંતુ સમ્યક્ત્વના અભાવે અવધિજ્ઞાન ન હોય, કારણકે સમ્યકત્વ સહિત જીવ સાતમી નરકમાં ઉત્પન્ન ન થાય તે અવધિજ્ઞાન પણ અપર્યાપ્ત અવસ્થામાં ક્યાંથી હોય? માટે 139 અસંગ્નિ 172 યુગલિક અને સાતમી પૃથ્વીને અપર્યાપ્ત નારક એ પ્રમાણે 312 જીવભેદમાં અવધિજ્ઞાન ન હોય. પાંચસેત્રેસઠ ભેદમાં યુગલિક તિર્થ જે કે જૂદા ગણાવ્યા નથી તે પણ સમજી 1-. એટલું વિશેષ છે કે અરિ ભવમાંથી આવેલા દેવને અને નારકને અપર્યાપ્ત અવસ્થામાં અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન ન હોય. પરંતુ પર્યાપ્ત થયા બાદ તુર્ત પ્રગટ થાય. For Private And Personal Use Only