________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 282 (ર૩) બંધ ૮-૭૧–સમ્યકૃત્વ ગુણસ્થાને ૭૭નો બંધ છે તેમ આહારકદ્ધિક મેળવતાં 76 નો બંધ મત્યાદિ જ્ઞાનીને હાય. (ર૪) 32 ૮-૨૬–સ્થાવરાદિ 4, અશુભ જાતિ , આતપ, અનંતાનુબંધિ , જીનનામ, મિથ્યાત્વ, અને મિશ્ર એ 16 વિના શેષ 106 પ્રકૃતિએને ઉદય હાય. (ર) કોરા ૮-૨-૬-ઉદયવત્. (ર૬) સત્તા ૮-૪૮–સુગમ છે. (27) રાપર –મત્યાદિજ્ઞાનને યથાગ્ય પંચે શરીર હોય. (28) વંધતુ રૂ–૪૮–કર્મગ્રંથમતે મૂળબંધહેતુ મિથ્યાત્વ વિના 3, અને ઉત્તરબંધહેતુ મિથ્યાત્વ છે, અને અનં. તાનુબંધિ 4 રહિત 48 છે, અથવા સિદ્ધાતાનુસારે સાસ્વાદને જ્ઞાન માનતાં 4 અનંતાનુબંધિ સહિત પર હાય. (ર૬) દયાન ૨૪–કેવળજ્ઞાનમાં રહેનાર છેલ્લાં બે શુક્લધ્યાન વિના શેષ 14 ધ્યાન હોય. (30) સંઘચ 6, (રૂ) સંરથાન દ–સુગમ છે. (દર) મુઘાત –કેવલી મુઘાત વિના શેષ દ સમુદઘાત હેય. (રૂ) માર ૯-ક ––દાનાદિ 5 ક્ષાયિકલબ્ધિ, કેવળદ્રિક, ક્ષાપશમિક 3 અજ્ઞાન, મિથ્યાત્વ, અભવ્યત્વ, અને ઔદયિક અજ્ઞાન એ 13 ભાવવિના શેષ 40 ભાવ હાય. (રૂટ) જાનrદના–જઘન્ય અવગાહના ઉત્પત્તિ સમયે અંગુલને અસંખ્યાતમો ભાગ હોય પરંતુ પર્યાપ્તપણુમાં 1 હાથ અનુત્તર દેવની અપેક્ષાએ છે. અને તેનાથી લઘુ અવગાહનાવાળા કોઈ મનુષ્ય વિગેરેને સમ્યક્ત્વ હોય કે નહિ તે નિર્ણય શ્રી બહશ્રુત ગમ્ય છે. તેમજ ઉત્કૃષ્ટ અવગાહના મૂળદારિક આશ્રયિ 1000 એજન પ્રમાણ તે ગર્ભજ મચ્છ વિગેરેને હોય. અને For Private And Personal Use Only