________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 280 5 ज्ञानमा 36 द्वारनी प्राति. મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાનમાં. () જતિ –કારણકે ચારે ગતિના જ સમ્યગદષ્ટિ હોય છે, અને સમ્યગદષ્ટિ મતિ તથા શ્રુતજ્ઞાનરૂપ છે. (2) દ્રિય 1 (૨-૨--ક-૧)-કર્મગ્રંથ મતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પંચેન્દ્રિયને હેાય છે. કારણકે પચેનિદ્રયોજ સમ્યગદષ્ટિ હોય છે. અને સિદ્ધાન્તમતે એકેન્દ્રિય વિના ચાર જાતિના છને સાસ્વાદન હોવાથી મતિશ્રુતજ્ઞાન છે. (3) 2 (૪)-કર્મગ્રંથમતે અને સિદ્ધાન્તમને પણ ત્રસકાયમાં એ બે જ્ઞાન હોય છે. (4) ચોર 21, (4) વેઃ રૂ–સર્વેગમાં અને સર્વે વેદમાં સમ્યગદૃષ્ટિ છે. (6) વાવ ૪-રર (૩-ર)-મૂળકષાય ચારે છે, અને ઉત્તરભેદે ચાર અનંતાનુબંધિ વિના કર્મગ્રંથ મતે 21 છે, કારણકે અનંતાનુબંધિને અનુદય થાય ત્યારેજ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. વળી સિદ્ધાન્ત મતે પચીસ કષાય ગણાય. કારણકે સાસ્વાદનમાં અનંતાનુબંધિને ઉદય અવશ્ય હાય છે. 1. જ્ઞાનમાં સર્વે દ્વાર સમ્યગદૃષ્ટિની અપેક્ષાએ જાણવાં. કારણકે મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાન છે, અને સમષ્ટિનું જ્ઞાન તે જ્ઞાનરૂપ ગણાય છે. વળી સમ્યગદષ્ટિપણું તે (જ્ઞાનને અંગે) ચતુર્થાદિ ગુણસ્થાનવાળું જાણવું અર્થાત ઉપગમ, ક્ષયોપશમ, અને સાયિક સંખ્યત્વવાળે છવ સમ્યગદષ્ટિ જાણે, પણ સાસ્વાદન અને મિત્ર સમ્યક્ત્વવાળા જીવ નહિ, એવો કર્મગ્રંથનો અભિપ્રાય છે. સિદ્ધાન્તના અભિપ્રાયમાં રાવળ મળે નાસાસ્વાદનભાવે (ઉપલક્ષણથી મિશ્રભાવે પણ) જ્ઞાન હોય છે. તે અભિપ્રાય પણ ચાલુ ગ્રંથમાં અંગીકાર કર્યો છે. 2. સિદ્ધાન્તમતે પૃથ્વી આદિ એકેન્દ્રિયમાં સાસ્વાદનભાવ માન્યો નથી. For Private And Personal Use Only