________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માન અને માથામાં. સર્વે દ્વારે કોધિવત્ યથાસંભવ કહેવાં, પણ “ક્રોધ એ શબ્દને સ્થાને “માન” અથવા “માયા” એ શબ્દ કહેવા. इति मानमाया संबंधि 36 द्वारप्राप्तिः समाप्ता. લેભમાં. લભ કષાયમાં સર્વ દ્વારે યથાસંભવ ક્રોધ કષાયવત્ છે, પરંતુ કોધને બદલે લેભ કહે અને જે જે દ્વારોમાં કંઈક વિશેષ તફાવત છે તે નીચે પ્રમાણે (1) સંજય દ– થાખ્યાત ચારિત્ર વિના શેષ છે ચારિત્ર હેય, કારણકે યથાખ્યાત ચારિત્ર અકષાયીને હેય. અહિં સૂક્ષ્મસંપરાય ચારિત્ર સૂક્ષ્માભના ઉદયથીજ હોય છે, માટે લેભમાં સૂક્ષ્મસંપરા ચારિત્ર ગણી શકાય છે. (2) TUાન ૨૦–મિથ્યાત્વથી સૂક્ષ્મસં૫રાય સુધીના 10 ગુણસ્થાન છે. ( અહિં સૂક્ષ્માભના ઉદયમાં સૂમસંપરાય ગુણસ્થાન છે. (31) ચિતિ–ભવસ્થિતિ ક્રોધતુલ્ય અને કાયસ્થિતિ જઘન્યથી 1 સમય માત્ર છે. કારણકે 11 મા ગુણસ્થાનના પ્રથમ સમયે લેભનું અદકપણું અનુભવી (લોભ રહિત થઈ) બીજે સમયે કાળ કરી અનુત્તર દેવું થતાં તેજ બીજે સમયે થે ગુણસ્થાન પ્રાપ્ત થવાથી લાભને ઉદય થાય, માટે જઘન્યાયસ્થિતિ 1 સમય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ તે ક્રોધમાં કહ્યા પ્રમાણે અત્તમુહૂર્ત પ્રમાણ છે. // इति लोभे 36 द्वारप्राप्तिः समाप्ता, तत्समाप्तौ 1 कषायेष्वपि રૂદ પાસઃ સમાન છે. 1. માનને ઉદયે ચાર માન સિવાયના વિરૂદ્ધ 12 કપાયને અનદય (ઉદય ની હોય ઇત્યાદિ રીતે વિચારવું તે યથાસંભવ કહેવાય. એ પ્રમાબેજ આગળનાં દ્વારોના સંબંધમાં પણ સર્વત્ર યથાસંભવ શબ્દનો અર્થ તે તે દ્વારને અનુસાર જાણો. For Private And Personal Use Only