________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 278 (24) મદના જઘન્યથી અંગુલને અસંખ્યાતમેભાગ અને ઉત્કૃષ્ટથી (મૂળ દારિક આશ્રયિ) કંઈક અધિક 1000 જન પ્રમાણે તે બાદરપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિની અપેક્ષાએ છે, અને ઉત્તરક્રિય આશ્રય સાધિક એક લાખ જન પ્રમાણ છે. તથા સમુદઘાતકૃત અવગાહના તે મરણ આશ્રય સાધિક 14 રજુ પ્રમાણ છે, કારણકે લેકની નીચે વિદિશિને એકેન્દ્રિય લેકના અગ્ર ભાગે વિદિશામાં ઉત્પન્ન થાય તે સમુદ્રથાત કરતી વખતે એકેન્દ્રિયના ક્રોધયુક્ત આત્મપ્રદેશે ત્યાં સુધી લંબાય માટે. (31) સ્થિતિ–જઘન્ય ભવસ્થિતિ રદ આવલિકા, અને ઉત્કૃષ્ટ 33 સાગરેપમ. તેમજ કાયસ્થિતિ જઘન્યથી લઘુ અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી મોટા અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. કારણકે ફોધાદિ ચારે મૂળકષાય દરેક અન્તર્મુહૂર્ત બદલાઈને ઉદય આવે છે, તેથી કોઈપણ એક મળકષાય અન્તર્મુહૂર્તથી વધુ વખત રહેતું નથી. (36) ચરિકોને યોનિ ન હોય, પરંતુ ફોધવાળા જીની નિ તેજ ક્રોધની નિ ગણાય, માટે કોની નિ -4 લાખ છે. તેમજ સચિત્ત, સંવૃત, શીત અને શંખાવર્ત વિગેરે દરેક ત્રણ ત્રણ પ્રકારની નિઓ છે. સિ પે રૂદ આur: તા. For Private And Personal Use Only