________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (4) કવાદના–અને સ્ત્રીની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમે ભાગ લબ્ધિપર્યાપ્ત સ્ત્રીની અપેક્ષાએ છે. અને ઉત્કૃષ્ટ અવગાહના 1000 યોજન પ્રમાણે તે સ્વયંભૂરમણની જળચર સ્ત્રીના મૂળ શરીરની અપેક્ષાએ છે. અને ઉત્તરદેહ આશ્રયિ મનુષ્ય તથા દેવસ્વીની અવગાહના પુરૂષવત્ 1 લાખ એજન પ્રમાણુ હોય કે ન્યૂન હોય તેને નિર્ણય શ્રી બહુશ્રુતથી જાણવો. તથા સમુદઘાતકૃત અવગાહના મરણસમુઘાતની અપેક્ષાએ લગભગ 8 રજજુ દીર્ઘ છે. અને દ્રવ્યસ્ત્રીની અવગાહના કેવલી સમુદઘાત વખતે સંપૂર્ણ કાકાશ પ્રમાણ છે. (3) ચિતિ–-દ્રવ્યસ્ત્રીની જઘન્ય મfથતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ભાવસ્થિતિ પપ પલ્યોપમની તે ઇશાન સ્વર્ગની અપરિગ્રહિતા દેવાંગનાઓ આશ્રયિ છે. તથા જયસ્થિતિ જઘન્ય 1 સમય છે, કારણકે કેઈક સ્ત્રી ઉપશમણિમાં અવેદક થઈને શ્રેણિથી પડતાં 1 સમય માત્ર સ્ત્રીવેદ અનુભવી બીજે સમયે કાળ ગુણસ્થાન 9 હોય છે, અને નવમે ગુણસ્થાને સૂક્ષ્મ લેભ સિવાય સર્વ મોહપ્રકૃતિઆ ઉપશાન્ત થાય છે, માટે નવમે ગુણસ્થાને ઉપશમ ચારિત્ર હોય એમ સર્વ ગ્રંથકારે કહે છે તે યથાર્થ છે, પરંતુ નવમે ગુણસ્થાને સ્ત્રીવેદ પ્રવત ત્યાં સુધીમાં (25 ચારિત્ર મોહનીયમાંથી 4 અનંતાનુબંધિ અને ) એક નપુંસકવેદ ઉપશાન્ત થયેલા હોય છે, અને બીજી 20 ચારિત્રમોહ પ્રકૃતિઓને ઉદય છે, તો સ્ત્રીવેદમાં ઉપશમ ચારિત્ર કેવી રીતે હોય ? કારણકે સૂક્ષ્મલોભ સિવાય સર્વ મેહની ઉપશાન્તિ તો સ્ત્રીવેદને અભાવ થયા બાદ હોય, અને નવમા ગુણસ્થાને ઉપશમચારિત્ર હેય પરન્તુ નવમા ગુણસ્થાનવાળા સ્ત્રીવેદમાં ઉપશમચારિત્રનો સદ્દભાવ સંભવતો નથી. જે ઉપશાત થયેલી અનંતાનુબંધિ 4 અને નપુંસકદિ એ 5 પ્રકૃતિની અપેક્ષાએ ઉપશમચારિત્ર કહેવાય તો સ્ત્રીવેદે માંડેલી ક્ષપકશ્રેણિમાં સ્ત્રીવેદ પહેલાં ક્ષય પામેલી ર કષાય અને નપુંસકવેદ એ 13 પ્રકૃતિઓની અપેક્ષાએ ક્ષાયિયારિત્ર પણ સંભવે, અને સ્ત્રીવેદમાં ક્ષાયિકચારિત્ર વિચારસાર તથા બીજા કોઈ ગ્રંથમાં કહ્યું નથી. માટે સ્ત્રીવેદમાં ઉપશમ ચારિત્ર વિચારણીય છે. For Private And Personal Use Only